NEW
Font size
WorksheetsBRG Rd-II_Pre-test
Total questions: 15
Worksheet time: 8mins
નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વનું છે
વધારાની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
સ્તનપાન અને પુરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
એ અને બી
શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બને સ્તનનું દૂધ પીવડાવવું જોઈએ ?
હા,કારણકે તે વધુ દુઘના ઉત્પાદન માં મદદ કરે છે
ના, બાળક બંને સ્તનનું દૂધ પી શકશે નહીં
એક સ્તનનું દૂધ પૂરું થાય ત્યાં સુધી પીવડાવવું જોઈએ
હા , તે બાળકની જરૂરિયાત પૂર્ણ કરે છે
બાળક ને સ્તનપાન કરવાની સાચી સ્થિતિ શું છે?
માતા એ ફક્ત બેસીને સ્તનપાન કરવું જોયે
માતાએ ફક્ત સુતા- સુતા સ્તનપાન કરવું જોયે
માતા એ બેસીને અને સુતાસુતા બને સ્થિતિ માં સ્તનપાન કરાવું જોઈએ
બાળકના આરામ (અનુકુળતા ) પર આધાર રાખે che
નીચે માંથી કયા વિધાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?
નબળા અને માદાબને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઈએ
નબળા નવજાત શિશુ ને ઘરે ખાસ કાળજી ની જરૂર છે
બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
નબળા અને નવજાત શિશુને ફક્ત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે
બે વર્ષથી નાની ઉમરના બાળકો માં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?
બાળકની ડોક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
બાળકને બટાકા ખવડાવવા જોઈએ
જન્મ બાદ તરતજ સ્તનપાન ની સરુઆત અને ૬ મહિના સુધી માત્ર સ્તનપાન ની ખાતરી કરવી જોઈએ અને ૬ મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ
ઉપર નાં બધા
આપણે નબળા અને નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ
જયારે બાળકનો જન્મ ૮.૫ મહિના પુરા થાય તે પહેલા થાય છે
જ્યારે બાળકનું જન્મ સમયે વજન ૨ કિલો થી ઓછુ હોય છે
જયારે બાળક સંપુર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી
ઉપર ના બધા
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવા માં મદદ કરી શકીએ ?
વધારા નું સ્તનપાન કરાવીને
કાંગારું મધર કેર આપીને
વધારાનું સ્તનપાન ,ઉષ્મા અને સ્વછતા ને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીકસ દવા આપીને.
સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય ?
બાળક ને સંભાળતા પહેલા હાથ ધોવા
બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો
કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સુકી રાખો
એ અને સી
૭ અને ૮ મહિનાના બાળક ને ખોરાક ની કઈ વસ્તુઓ આપી શકાય છે?
દાળનું પાણી
ચા અને સોફ્ટ બિસ્કીટ
ખીચડી
ભાતનું પાણી (ઓસામણ)
શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વ પૂર્ણ છે?
અનાજ અને ધાન્ય જેમ કે બાજરી ,જુવાર ,નાગલી વગેરે
કઠોળ ,લીગ્યુંમ , નટ્સ અને નોન વેજ ફ્રુટ આઇટ્મ્સ
લીલા પાંદડાવાળી શાકભાજી
ખાધ્ય તેલ
૩ વર્ષથી વધુ ઉમરનાં બાળકનું કેટલી વાર વજન કરવું જોઈએ ?
દર મહીને એક વખત
મહિના માં એક વાર
મહિના માં બે વાર
ત્રણ મહીને એકવાર
જે કુટુંબો માંસાહારી ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમાંથી નીચેનામાંથી કયો ખોરાક નાના બાળકો ને આપી શકાય છે ?
માત્ર છુંદેલા ઈડાં સફેદ
માત્ર છુંદેલ ઈડાં જરદી
સારી રીતે રાધેલો અને છુંદેલો કોઈપણ માંસાહારી ખોરાક
ખીચડી, ખીર , છુદેલા ફાળો અને શાકભાજી
બાળકો ને વિવિધતા સભર પોષણવાળો ખોરાક આપવાનું શા માટે મહત્વપૂર્ણ છે?
સારી વૃદ્ધિ માટે
સારું શીખવા અને પ્રવુતિ માટે
ચેપ / રોગો સામે લડવા માટે
ઉપરના બધા
વેસ્ટીગ (ઉચાઇ ના પ્રમાણમાં ઓંછુ વજન ) કેવી રીતે માપવું?
ઉચાઇ/ લંબાઈ પ્રમાણે વજન
માથાનો ઘેરાવો
વજનના પ્રમાણમાં ઉંમર
ઉચાઇ નાં પ્રમાણમાં ઉંમર
કઈ ઉંમરે બાળક ને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે ?
બાળક ૬ મહિના થાય એટલે તરત જ
બાળક ૧ વર્ષ નું થાય ત્યારે
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે
ઉપર નાં માંથી કોઈ નહિ
