wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Twining programm quiz BY-Nausil patel

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ગુજરાત માં કેટલા જિલ્લાઓ આવેલા છે.

a)

26

b)

28

c)

33

d)

31

2.

ડાયમંડ સીટી તરીકે ક્યુ શહેર જાણીતું છે

a)

મહેસાણા

b)

રાજકોટ

c)

સુરત

d)

વલસાડ

3.

ગુજરાત નો વલસાડ જિલ્લો કયા જિલ્લા માંથી બનાવવામાં આવ્યો હતો

a)

ભરૂચ

b)

સુરત

c)

આણંદ

d)

સાબરકાંઠા

4.

ડાંગ જિલ્લાનું વડુમથક ક્યુ છે

a)

વધઇ

b)

આહવા

c)

તાપી

d)

વાપી

5.

ગુજરાત રાજ્યના કયા ખૂણામાં અંબાજી મંદિર આવેલું છે

a)

અગ્નિ

b)

પૂર્વ

c)

ઈશાન

d)

એક પણ નહીં

6.

જનમ જનમ ની દાસી ઉપનામ કોનું છે

a)

મીરાંબાઈ

b)

વિધ્ધા લક્ષી નીલકંઠ

c)

મધુબેન

d)

અન્ય

7.

ગુજરાત રાજ્યમાં જેશલ તોરલ ની સમાધિ ક્યાં આવેલું છે

a)

મોરબી

b)

અંજાર

c)

રાપર

d)

સમી

8.

કયા કવીને "સુરતા ની વાડી નો મીઠો મોરલો " નામથી પણ ઓળખવામાં આવે છે.

a)

બોટાદકર

b)

કાંત

c)

કલાપી

d)

અન્ય

9.

ચાવડા વંશ ની સ્થાપના કયા રાજાએ કરી હતી

a)

સિદ્ધરાજ જયસિંહ

b)

વનરાજ

c)

મૂળરાજ

d)

ભીમદેવ 1

10.

કયા શહેર ને પ્રાચીન સમય માં "સુદામા પુરી તરીકે ઓળખવામાં આવતું હતું

a)

મથુરા

b)

દ્વારકા

c)

પોરબંદર

d)

ભાલકા

11.

ગાંધીબાપુ ના જન્મસ્થળ ને ક્યાં નામથી ઓળખવામાં આવે છે

a)

કીર્તિમંદિર

b)

નવલખી

c)

ક્રાંતિતીર્થ

d)

અન્ય

12.

નરસિંહ મહેતા ની કર્મભૂમિ નીચેના માંથી કઈ છે

a)

તળાજા

b)

ચોટીલા

c)

જૂનાગઢ

d)

વડનગર

13.

મહારાણા પ્રતાપ ના હાથી નું નામ શું હતું

a)

ચેતક

b)

પવન

c)

રામપ્રસાદ

d)

હવાઈ

14.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેખા આવેલી છે તેનું નામ જણાવો

a)

ડુરંદ રેખા

b)

રેડકલીફ રેખા

c)

મેકમોહન

d)

ભારત-પાકિસ્તાન રેખા

15.

ગુજરાત રાજ્ય નો કયો જિલ્લો પાકિસ્તાન સાથે સીમા બનાવે છે

a)

પાટણ

b)

બનાસકાંઠા

c)

જયપુર

d)

એક પણ નહીં

16.

"કરોડપતિ ભિખારી" તરીકે કયા મહાનુભાવ જાણીતા છે

a)

રતન ટાટા

b)

રવિશંકર રાવળ

c)

રવિશંકર મહારાજ

d)

જીવરાજ મહેતા

17.

રાજા રામમોહન રાય ને" રાજા" નું બિરુદ કોણે આપ્યું હતું

a)

બાબર

b)

અકબર 2

c)

અકબર

d)

વિલિયમ બેન્ટિંક