NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવિઝ 29
Total questions: 20
Worksheet time: 10mins
ખો-ખો ની રમતમાં તેનો ખુન્ટ જમીન સપાટી થી કેટલો ઊંચો હોય છે?
1.25 મીટર
1 મીટર
1.40 મીટર
2 મીટર
ખો-ખો ની રમતમાં એક ટીમમાં કુલ કેટલા ખેલાડી હોય છે?
12
9
10
8
ક્રિકેટની રમતમાં ચાલુ રમત દરમ્યાન બંને ટીમોના થઇ ને મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
13
11
17
15
કબડ્ડી ની રમતમાં એક ટુકડીના કુલ કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે?
7
12
8
15
કયું કૌશલ્ય ખો ખો ની રમતનું નથી?
સાદી સર્વિસ
ડબલ ચેઇન
ડુક મારવી
રાઉન્ડ પ્લે
વોલીબોલ ની એક ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
11
6
8
12
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
ક્રિકેટ
ખો ખો
હોકી
કબડ્ડી
ભારતના ક્યા ખેલાડીને ભારત રત્ન એવોર્ડ મળેલ છે?
ધોની
વિરાટ કોહલી
રાહુલ દ્રવિડ
સચિન તેંડુલકર
પગ ઠેક,પેશ કદમી,ઉત્તરણ વગેરે કૌશલ્યો કઈ રમતના છે?
ખોખો
કબડ્ડી
લાંબી કૂદ
ટેબલ ટેનિસ
ગોળા ફેંકમાં ખેલાડીએ કેટલા સમયમાં ગોળો ફેંકવાનો હોય છે?
2 મિનિટ
30 સેકન્ડ
1 મિનિટ
કોઈ સમય મર્યાદા નથી
પકડ,ઉભણી કૌશલ્યો કઈ રમતના છે?
ખોખો
લાંબી કુદ
વોલી બોલ
ગોળા ફેંક
પ્રસ્થાન ,વિજયરેખા પસાર વગેરે કૌશલ્યો કઈ રમતના છે?
ઊંચી કુદ
લાંબી કુદ
દોડ
ચક્ર ફેંક
કયા આસનમાં હાથ આકાશ તરફ હોય છે?
હલાસન
ચકરાસન
ઉષ્ટરાસન
તાડાસન
ક્યા આસનમાં શરીરનો આકાર મૃત શરીર જેવો દેખાય છે?
શવાસન
ધનુરાસન
હલાસન
તાડાસન
સૂર્યનમસ્કાર ના કુલ કેટલા સ્ટેપ હોય છે?
14
10
8
12
દમ ઘૂંટવો,ઘેરો ઘાલવો વગેરે કૌશલ્યો કઈ રમતના છે?
કબડ્ડી
ખોખો
લાંબી કુદ
ફુટ બોલ
ફૂટબોલ રમતમાં પ્રત્યેક ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
11
9
12
16
ફૂટબોલ રમતમાં એક ટીમ માઠી કુલ કેટલા ખેલાડીઓ મેદાનમાં રમેં છે?
16
11
9
7
કઈ રમતમાં ખાસ રક્ષક ખેલાડી "લિબોરો"તરીકે ઓળખાય છે?
ખોખો
કબડ્ડી
વોલી બોલ
હોકી
ફૂટબોલની રમતનો સમય કેટલો હોય છે?
100 મિનિટ
90 મિનિટ
60 મિનિટ
45 મિનિટ
