wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya Quiz-25

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે?

a)

પ્રભાસ પાટણ

b)

ચાણોદ

c)

સિધ્ધપુર

d)

દ્વારકા

2.

નીચેની શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી મુકાયેલી છે?

૪૧,૪૧,૪૨,૪૪,૪૮,૫૧,૫૬

a)

૪૮

b)

૫૧

c)

૫૬

d)

૪૧

3.

નીચેના પૈકી કયા તરંગો ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે?

a)

ક્ષ કિરણો

b)

ઇન્ફ્રારેડ

c)

માઇક્રોવેવ

d)

અલ્ટ્રાવાયોલેટ

4.

₹1000નું 3 વર્ષ લેખે સાદું વ્યાજ અને ચક્રવૃધ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો હશે?

a)

30

b)

34

c)

32

d)

31

5.

કશિશ - શબ્દ નો સાચો સમાનાર્થી શોધો.

a)

સંમોહન

b)

નસીબ

c)

ઉપહાર

d)

પ્રયાસ

6.

લુપ્ત સંખ્યા શોધો.

| 7 | 2 | 9 |

| 6 | 4 | 8 |

| 5 | ? | 7|

a)

5

b)

6

c)

7

d)

8

7.

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું?

a)

નરેન્દ્ર મોદી

b)

અટલ બિહારી વાજપેયી

c)

એ.પી.જે અબ્દુલ કલામ

d)

ઇન્દિરા ગાંધી

8.

Fill in the blanks with proper pair of words.

I want..... become a........

a)

too, shoulder

b)

to, soldier

c)

to, shoulder

d)

too, soldier

9.

દેલવાડાના દેરા ની બહારના ભાગમાં આવેલ બેગોખ કોના નામે ઓળખાય છે ?

a)

રિદ્ધિ અને સિદ્ધિ

b)

ગંગા અને યમુના

c)

જયા અને પાર્વતી

d)

લલિતા દેવી અને અનુપમાદેવી

10.

143 ના અવયવોની સરસરી શોધો.

a)

43

b)

46

c)

42

d)

37

11.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ...... છે.

a)

5

b)

7

c)

6

d)

8

12.

મધ્ય પ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે?

a)

નર્મદા

b)

સન

c)

ચંબલ

d)

તાવા

13.

ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે.?

a)

2

b)

3

c)

4

d)

5

14.

મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

a)

સિધ્ધરાજ જયસિંહ

b)

ભીમદેવ પહેલો

c)

કુમાર પાળ

d)

કર્ણદેવ

15.

એક હારમાં શીલા ડાબી બાજુએથી 8માં ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી 6ઠ્ઠા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો શીલા ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે. તો હારમાં કુલ છોકરીઓ કેટલી?

a)

19

b)

32

c)

33

d)

35

16.

કોને વેદાંત કહેવામાં આવે છે?

a)

આરણ્યકો

b)

ઉપનિષદો

c)

મહાકાવ્યો

d)

બ્રાહ્મણગ્રંથો

17.

6)કોસ્ટિક સોડાનું રાસાયણિક સૂત્ર શું છે?

a)

NaHCO

b)

KOH

c)

NaOH

d)

Cuso

18.

દિશા જાણવા ક્યુ યંત્ર ઉપયોગી છે?

a)

દિશાદર્શક

b)

બેરોમીટર

c)

હાઇડ્રોમીટર

d)

હોકાયંત્ર

19.

4,11,7,14,10....................

a)

6

b)

15

c)

17

d)

16

20.

Select the synonyms:-

Remote: ..............

a)

Overboard

b)

Overseas

c)

Neearby

d)

Far off

21.

ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા?

a)

રાકેશ શર્મા

b)

કલ્પના ચાવલા

c)

સતીશ શર્મા

d)

વિક્રમ સારાભાઈ

22.

"અભય ઘાટ "કોની સમાધિ છે ?

a)

રાજીવ ગાંધી

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

મોરારજી દેસાઈ

d)

ઇન્દિરા ગાંધી

23.

Shefali is a............ little girl.


a)

Strong

b)

Pretty

c)

Handsome

d)

Ugly

24.

How many numbers are there between 500 and 600 in which 9 occurs only once as a digit??

a)

18

b)

19

c)

20

d)

21

25.

એવી કઇ સૌથી નાની પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને 2, 3, 4, 5 અને 6 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

784

b)

900

c)

1600

d)

આમાંની એકેય નહીં