Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sci. Round-2 9th

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

કોષ શબ્દ કોણે આપ્યો?

a)

રોબર્ટ હૂક

b)

રોબર્ટ બ્રાઉન

c)

ફ્લેમિંગ

d)

વોટ્સન અને ક્રિક

2.

કઈ અંગિકા કોષનું પાવરહાઉસ છે?

a)

રંજકકણ

b)

કણાભસૂત્ર

c)

રસધાની

d)

કોષકેન્દ્ર

3.

________ એ જીવંત, પાતળું અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે?

a)

કોષરસપટલ

b)

કોષદીવાલ

c)

કોષકેન્દ્ર પટલ

d)

એક પણ નહીં

4.

કઈ અંગિકા પાચક ઉતસેચકો ધરાવે છે?

a)

કણાભસૂત્ર

b)

રસધાની

c)

રંજકકણ

d)

લાયસોઝોમ

5.

કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે?

a)

અંતઃ કોષરસજાળ

b)

રસધાની

c)

ગોલગી પ્રસાધન

d)

કોષકેન્દ્ર

6.

અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે?

a)

ખરું

b)

ખોટું

7.

વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ _______ ક્રિયાનું ઉદાહરણ છે.

a)

અંતરવહન

b)

પ્રસરણ

c)

આસૃતિ

d)

એક પણ નહીં

8.

આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે?

a)

લાયસોઝોમ

b)

મેસોઝોમ

c)

ક્રોમોઝોમ

d)

સેન્ટ્રોઝોમ

9.

કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે?

a)

તે રસસંકોચન દર્શાવે છે.

b)

તે ફૂલે છે.

c)

તેના પર કોઈ અસર થતી નથી.

d)

તે ચીમળાઈ જાય છે.

10.

કઈ અંગિકા વનસ્પતિકોષમાં, કોષનો 50-90% ભાગ આવરી લે છે?

a)

કોષકેન્દ્ર

b)

કોષદીવાલ

c)

હરિતકણ

d)

રસધાની

11.

કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.

a)

હરિતકણ

b)

રસધાની

c)

કણાભસૂત્ર

d)

કોષકેન્દ્ર

12.

કોષની કઈ અંગિકા પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે?

a)

લાયસોઝોમ

b)

રિબોઝોમ

c)

રસધાની

d)

કોષકેન્દ્ર

13.

રંગસૂત્રો ક્યાં આવેલા છે?

a)

કોષકેન્દ્રમાં

b)

કોષદીવાલમાં

c)

કણાભસૂત્રમાં

d)

રિબોઝોમમાં

14.

નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે?

a)

બેક્ટેરિયા

b)

ક્લેમીડોમોનાસ

c)

પેરામીશિયમ

d)

અમીબા

15.

કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે?

a)

ગોલગીપ્રસાધન

b)

અંતઃકોષરસજાળ

c)

કોષરસપટલ

d)

કોષકેન્દ્રપટલ

16.

ખોટી જોડ કઈ છે?

a)

ગોલગીકાય-લાયસોઝોમનું નિર્માણ

b)

લાયસોઝોમ-આત્મઘાતી કોથળી

c)

જનીન-કોષરસપટલના કાર્યકારી ટુકડા

17.

વનસ્પતિકોષમાં કોષદીવાલ મોટા ભાગે _______ ની બનેલી છે.

a)

સેલ્યુલોઝ

b)

પેકટિન

c)

ક્યુટિન

d)

સુબેરિન

18.

બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્દભવે છે.

a)

ખરું

b)

ખોટું

19.

કોષની કઈ અંગિકા લિપિડના આણુઓ બનાવાનું કાર્ય કરે છે?

a)

લીસી અંતઃકોષરસજાળ

b)

ખરબચડી અંતઃકોષરસ જાળ

c)

લાયસોઝોમ

d)

ગોલગીપ્રસાધન

20.

આકૃતિમાં દર્શાવેલો કોષ કયો છે?

a)

રુધિરકોષ

b)

ચેતાકોષ

c)

અસ્થિકોષ

d)

સ્નાયુકોષ

21.

કેટલાક વિષદ્રવ્યો અને ઔષધ ની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા_______છે.

a)

SER

b)

RER

c)

હરિતકણ

d)

રસધાની

22.

કોષમાં શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?

a)

RNA

b)

DNA

c)

એમિનો એસિડ

d)

ATP

23.

રંગસૂત્રો શાનાં બનેલાં છે?

a)

DNA

b)

પ્રોટીન

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

24.

રસસંકોચન કઈ ક્રિયાનું પરિણામ છે?

a)

રસધાની દ્વારા જલ નિયમનની

b)

કોષ દ્વારા પાણી ગુમાવવાની

c)

કોષમાં પાણીના પ્રવેશ પામવાની

d)

અન્નધાની દ્વારા પાચનની

25.

આદિકોષકેન્દ્રી કોષમાં કોશકેન્દ્રપટલ હાજર હોય છે.

a)

ખરું

b)

ખોટું

26.

વનસ્પતિકોષમાં કઈ અંગિકા આશુનતા અને બરડતા આપે છે?

a)

રસધાની

b)

લાયસોઝોમ

c)

કોષકેન્દ્ર

d)

હરિતકણ

27.

લાયસોઝોમના પાચક ઉત્સએચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે?

a)

કોષકેન્દ્ર

b)

ખરબચડી અંતઃકોષરસજાળ

c)

રસધાની

d)

કણાભસૂત્ર

28.

માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે?

a)

અસ્થિકોષ

b)

મેદકોષ

c)

સ્નાયુકોષ

d)

ચેતાકોષ

29.

વાયુ- વિનિમય કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

a)

અંતરવહન

b)

પ્રસરણ

c)

આસૃતિ

d)

એક પણ નહીં

30.

ગોલગીપ્રસાધન એ લાયસોઝોમના નિર્માણ સાથે સંકળાયેલ છે.

a)

ખરું

b)

ખોટું

Similar Resources on Wayground