wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપણું સૂર્યમંડળ

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણા સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે ?

a)

6

b)

7

c)

8

d)

9

2.

સૌથી નાનો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

યુરેનાસ

3.

ટાઈટન કોનો ઉપગ્રહ છે ?

a)

મંગળ

b)

ગુરુ

c)

નેપચૂન

d)

શનિ

4.

લાલ રંગનો ગ્રહ કયો છે ?

a)

શુક્ર

b)

બુધ

c)

મંગળ

d)

ગુરુ

5.

સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?

a)

મંગળ

b)

શનિ

c)

શુક્ર

d)

ગુરુ

6.

કયો ગ્રહ વલયો ધરાવે છે ?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

શનિ

7.

નીચેના માંથી કયો ગ્રહ પાર્થિવ ગ્રહ છે ?

a)

બુધ

b)

ગુરુ

c)

યુરેન્સ

d)

નેપચૂન

8.

ફૉબોસ કયા ગ્રહ નો ઉપગ્રહ છે ?

a)

શુક્ર

b)

ગુરુ

c)

બુધ

d)

મંગળ

9.

હિન્દુ શાસ્ત્ર મુજબ નેપચુંન કયા નામથી ઓળખાય છે ?

a)

અરુણ

b)

વરુણ

c)

રાહુ

d)

કેતુ

10.

સવારના તારા તરીકે કયો ગ્રહ ઓળખાય છે ?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

શનિ

11.

આપણી આકાશ ગંગામાં અંદાજે કુલ કેટલા તારાઓ છે ?

a)

100 અબજ

b)

200 અબજ

c)

300 અબજ

d)

400 અબજ

12.

પૃથ્વી કરતાં ગુરુનો વ્યાસ કેટલા ગણો વધારે છે ?

a)

11 ગણો

b)

17 ગણો

c)

21 ગણો

d)

27 ગણો

13.

કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે ?

a)

મંગળ

b)

ગુરુ

c)

પૃથ્વી

d)

શુક્ર

14.

ઉપગ્રહો કોની આસ પાસ ફરે છે ?

a)

સૂર્ય

b)

લઘુગ્રહો

c)

આકાશગંગા

d)

ગ્રહો

15.

નીચેના માંથી ક્યા ગ્રહ ને એક પણ ઉપગ્રહ નથી ?

a)

મંગળ

b)

ગુરુ

c)

શુક્ર

d)

યુરેંનસ

16.

ક્યા બે ગ્રહો વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

a)

મંગળ અને ગુરુ

b)

બુધ અને શુક્ર

c)

પૃથ્વી અને મંગળ

d)

યુરેંનસ અને નેપચુન

17.

અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે નો એકમ કયો છે ?

a)

મીટર

b)

કિલોમીટર

c)

પ્રકાશવર્ષ

d)

સેન્ટીમીટર

18.

હેલી ના ધૂમકેતુ નો આવર્ત કાળ કેટલા વર્ષનો છે ?

a)

67

b)

76

c)

72

d)

74

19.

નીચેના માંથી કયો ગ્રહ નથી ?

a)

પ્લુટો

b)

નેપચુન

c)

યુરેનસ

d)

મંગળ

20.

ફોબોસ્ કોનો ઉપગ્રહ છે ?

a)

શનિ

b)

ગુરુ

c)

મંગળ

d)

નેપચૂન