wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ચાલો નકશો સમજીએ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રંગીન નકશામાં જંગલો અને વનસ્પતિઓં દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

લીલો

b)

વાદળી

c)

પીળો

d)

કથ્થ ઈ

2.

રંગીન નકશાઓમાં ઉચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

લીલો

b)

પીળો

c)

કથ્થઈ

d)

વાદળી

3.

કોની મદદ થી જેતે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે ?

a)

નકશાની

b)

એટલાસની

c)

રૂટ મેપની

d)

દિશાની

4.

પૃથ્વીના કોઈપણ ભાગ નાં સપાટ કાગળ પરના આલેખન ને શું કહે છે ?

a)

રૂઢ સંજ્ઞા

b)

નકશો

c)

પ્રમાણમાપ

d)

રૂટ મેપ

5.

રંગીન નકશામાં મેદાન દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

પીળો

b)

લાલ

c)

વાદળી

d)

કાળો

6.

ગુજરાતનાં આ નકશાનો પ્રકાર કયો છે ?

a)

પ્રાકૃતિક નકશો

b)

રાજકીય નકશો

c)

હવામાન નકશો

7.

ભારત નાં આ નશાનો પ્રકાર કયો છે ?

a)

રાજકીય નકશો

b)

પ્રાકૃતિક નકશો

c)

હવામાન નકશો

d)

ખગોળીય નકશો

8.

આ શાનો નકશો છે ?

a)

ગુજરાતનો

b)

ભારતનો

c)

એશિયાનો

d)

દુનિયાનો

9.

નકશાની મદદથી બે સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર જાની શકાય છે .

a)

ખોટું

b)

ખરું

10.

પ્રમાણ માપ વાળા નકશા વિદેશી પ્રવાસી અઓને પ્રવાસ ખેડવામાં ઉપયોગી છે .

a)

ખરું

b)

ખોટું

11.

રૂઢ સંજ્ઞા ઓં વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે .

a)

ખરું

b)

ખોટું

12.

સામાન્ય રીતે નકશામાં "ઉ ‌" ની નિશાની શું દર્શાવે છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

ઉત્તર દિશા

c)

ઉપર

d)

દક્ષિણ દિશા

13.

નકશામાં જુદા જુદા રંગોથી વિભિન્ન ભૌગોલિક બાબતો જાની શકાય છે .

a)

ખરું

b)

ખોટું

14.

નકશામાં સડક માર્ગ દર્શાવવા કરો રંગ વપરાય છે?

a)

લાલ

b)

પીળો

c)

વાદળી

d)

કથ્થઈ

15.

નકશામાં જળરાશી દર્શાવવા કરો રંગ વપરાય છે?

a)

લાલ

b)

વાદળી

c)

પીળો

d)

લીલો