NEW
Font size
Worksheetsભુગોળ ક્વિઝ ( s d chavda-9712218433)
Total questions: 19
Worksheet time: 10mins
ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે
588
590
1600
માણાવદર થી નવીબંદર સુધીનો સૌરાષ્ટ્રનો પ્રદેશ કયા નામે ઓળખાય છે
ઘેડ
સોરઠ
હાલાર
તળ ગુજરાત
ભીમ બેટકા ગુફા ક્યાં આવેલી છે
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
નવસારી કઈ નદી કિનારે વસેલું શહેર છે
ઔરંગા
પુર્ણા
તાપી
વિશ્વામિત્રી
ગુજરાતના કયા પ્રદેશમાં તમાકુનુ મબલખ ઉત્પાદન થાય છે
ચરોતર
કાનમ
ભાલ પ્રદેશ
સૌરાષ્ટ્ર
ગુજરાત ની વિધાનસભા કયા આવેલી છે.
અમદાવાદ
નર્મદા
ગાંધીનગર
સુરત
ફ્લોરસ્પાર નું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
કચ્છ
સુરેન્દ્રનગર
સાબરકાંઠા
છોટાઉદેપુર
મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી.
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્ર ગુપ્ત
સમ્રાટ અશોક
શ્રી ગુપ્ત
ગુજરાત માં રેલવે ની શરૂઆત ક્યારે થઈ હતી
1955
1855
1953
1950
પવિત્ર તીર્થધામ કાયાવરોહણ કયા જિલ્લામાં આવેલું છે
અમદાવાદ
ગોધરા
વડોદરા
ખેડા
પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે
અંકલેશ્વર
સિધ્ધપુર
તારંગા
વડનગર
રૂપાલમાં પ્રખ્યાત પલ્લીનો મેળો ક્યાં મહિનામાં ભરાય છે
કારતક
આસો
ફાગણ
ભાદરવા
એક હજાર બારી વાળો મહેલ કયા શહેરમાં આવેલું છે
વડનગર
જામનગર
રાજપીપળા
સુરત
પ્રખ્યાત તાતણીયો ધરો કયા જિલ્લામાં આવેલું છે
વલસાડ
ડાંગ
ભાવનગર
કચ્છ
ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે
1608
1600
810
1288
ઈરાન થી નીકળેલા પારસી ગુજરાત ના કયા બંદરે ઉતર્યા હતા.
ખંભાત
સંજાણ
કંડલા
મગદલ્લા
પોંડિચેરીમાં કોનો સુપ્રસિદ્ધ આશ્રમ છે ?
મહર્ષિ અરવિંદ
મહાત્મા ગાંધીજી
સંત તુકારામ
ઠક્કરબાપા
ભારતનો સૌથી મોટો અને આદર્શ બાયોગેસ પ્લાન્ટ કયા ગામે છે
જોટાળા
ઉદાવાડ
મેથાણ
મીઠી વીરડી
ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે
1608
1600
810
1288
