wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 56

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

The train never arrives............time

a)

In

b)

Of

c)

For

d)

With

2.

He is tired ........his life.

a)

Of

b)

For

c)

With

d)

On

3.

I get up ..........six o'clock.

a)

At

b)

On

c)

In

d)

For

4.

I go...........garden every evening

a)

To

b)

For

c)

On

d)

At

5.

The mouse ran........the trap.

a)

Into

b)

In

c)

On

d)

Of

6.

નીચે આપેલી કહેવત માંથી કઈ કહેવત અલગ પડે છે.

a)

સંગ તેવો રંગ

b)

જેવા સાથે તેવા

c)

સોબત તેવી અસર

d)

સાચને નહીં આંચ

7.

નીચેના માંથી કયો એક રૂઢિપ્રયોગ અન્ય ત્રણ થી અલગ પડે છે.

a)

જીવ ઠેકાણે રહેવો

b)

જીવ તાળવે ટંગાવો

c)

જીવ પડીકે બંધાવો

d)

જીવ દોરીએ વીંટાવો

8.

પર્યાય શોધો- ભૂતળ

a)

ધરાતલ

b)

રસાતળ

c)

અંતરિક્ષ

d)

પાતાળ

9.

મજીયારું એટલે શું?

a)

દરિયામાંથી મોતી કાઢનાર

b)

મનને હરિ લેનાર

c)

સહુની સરખી માલિકીનું

d)

એક પણ નહીં

10.

ગુજરાતનો પ્રથમ શબ્દ કોષ કયો છે?

a)

સત્યના પ્રયોગો

b)

નર્મકોષ

c)

ભગવદગોમંડલ

d)

મારી હકીકત

11.

ગુજરાતની પ્રથમ નવલકથા કઈ છે?

a)

કરણઘેલો

b)

ડાંડીયો

c)

ગુજરાતનો ઇતિહાસ

d)

ભણકારા

12.

ગુજરાતી ભાષાનું પ્રથમ નિબંધ કયું છે?

a)

મંડળી મળવાથી થતા લાભ

b)

મારી હકીકત

c)

લક્ષ્મી

d)

કરણઘેલો

13.

પ્રથમ ગુજરાતી ભાષાનું વર્તમાનપત્ર કયું છે?

a)

મુંબઈ સમાચાર

b)

સંદેશ

c)

ગુજરાત સમાચાર

d)

દિવ્યભાસ્કર

14.

નીચે પૈકી કયા રાજયમાં ધરાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

બિહાર

d)

હરિયાણા

15.

વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે?

a)

25

b)

30

c)

35

d)

40

16.

રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

અધ્યક્ષ

d)

રાષ્ટ્રપ્રમુખ

17.

ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?

a)

ગુજરાત

b)

અસમ

c)

અંદમાન નિકોબારમાં

d)

રાજસ્થાન

18.

ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક કયું હતું?

a)

ડાંડિયો

b)

બાળ ભારત

c)

નિઃશબ્દ

d)

એક પણ નહીં

19.

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે?

a)

મારી હકીકત

b)

સત્યના પ્રયોગો

c)

અખંડ ભારત

d)

સરસ્વતીચંદ્ર

20.

ડોલનશૈલી ના કવિ તરીકે કયા કવિ જાણીતા છે?

a)

મેઘાણી

b)

ન્હાનાલાલ

c)

કાકાસાહેબ કાલેલકર

d)

શામળ