wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE GUJARATI

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ફોટો પાડું - કાવ્ય પંક્તિના રચિયતા કોણ છે

a)

ખોડાભાઇ પટેલ

b)

પ્રકાશ પરમાર

c)

રમેશ પારેખ

d)

અમૃતલાલ પારેખ

2.

નીચેમાંથી કઈ કૃતિ ગદ્ય છે?

a)

સીમમાં વસ્તી

b)

અચરજ

c)

તડકો

d)

આપેલ તમામ

3.

અલંકાર નો સામાનાર્થી શબ્દ આપો

a)

ઘરેણું

b)

હાર

c)

ઝાંઝર

d)

આપેલ તમામ

4.

ઉષા નો વિરુદ્ધાથી શબ્દ આપો

a)

સવાર

b)

રાત્રિ

c)

પ્રભાત

d)

સંધ્યા

5.

શબ્દ સમૂહ માટે એક શબ્દ - યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન એટલે

a)

બંધુક

b)

તલવાર

c)

ભાલો

d)

ઢાલ

6.

દેખાદેવી રૂઢિપ્રયોગ નો અર્થ શોધો

a)

નજરે પડવું

b)

દેખાવુ

c)

પ્રગટ થવું

d)

આપેલ તમામ

7.

મલકનો તળપદા શબ્દનો અર્થ જણાવો

a)

મેરામણ

b)

માનવ

c)

પ્રદેશ

d)

સ્ત્રી

8.

ડોબુ નો તળપદો શબ્દ

a)

ઘેટું

b)

ગેંડો

c)

બળદ

d)

ભેંસ

9.

આ દફતર તેનું છે સર્વનામ શબ્દ આપો

a)

b)

દફ્તર

c)

તેનું

d)

છે

10.

કિસ્મત શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે

a)

ભાગ્ય

b)

અદબ

c)

તસ્દી

d)

મરાલ

11.

ઉગ્ર નો વિરુદ્ધાથી શબ્દ આપો

a)

શાંત

b)

કોમળ

c)

કઠોર

d)

હર્ષ

12.

સુદામા ના ઉપનામથી કયા કવિ ઓળખાય છે

a)

સુરેશ દલાલ

b)

ચિનુ મોદી

c)

રમણલાલ સોની

d)

ઝવેરચંદ મેઘાણી

13.

બમ બમ ભોલા ના કાવ્ય ના રચયિતા કોણ છે

a)

મહેન્દ્ર જોષી

b)

નરોત્તમ વાળંદ

c)

બાલમુકુંદ દવે

d)

હરિકૃષ્ણ પાઠક

14.

ઝવેરચંદ મેઘાણી નું કૃતિનું નામ શું છે?

a)

અષાઢી સાંજના અંબર ગાજે

b)

હું ને ચંદુ

c)

ચાડિયા નું ગીત

d)

ભાઈ બહેન

15.

નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો

a)

સિકારી

b)

સીકારી

c)

શિકારી

d)

શીકારી