Worksheetsજ્ઞાન સાધના (ખનીજ અને ઊર્જા સંસાધન )
Total questions: 14
Worksheet time: 7mins
જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને શું કહે છે?
ખનીજ
સૌર ઊર્જા
બંને
એક પણ નહીં
નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી ટુકડામાં વહેંચાય છે ?
સોનુ
ચાંદી
લોખંડ
અબરખ
રાષ્ટ્રીય અર્થતંત્ર ની ધોરી નસ કોને ગણવામાં આવે છે?
ખનિજોને
જંગલોને
પવનને
પ્રાણીને
પૃથ્વી પર લગભગ કેટલા વિભિન્ન ખનીજો છે?
7000 થી વધુ
8,000 થી વધુ
4000 થી વધુ
3000 થી વધુ
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે?
લસુન્દ્રા
ઉનાઈ
તુલસીશ્યામ
આપેલ તમામ
લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જાનો પ્લાન્ટ આવેલ છે?
પવન ઊર્જા
ભૂ- તાપીય ઊર્જા
ભરતી ઉર્જા
સૌર ઊર્જા
ભારતમાં કોલસાનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના કયા ક્ષેત્રમાં થાય છે ?
રાણીગંજ
બોકારો
ભાવનગર
કચ્છ
ઝરીયા , ધનબાદ અને બોકારો એ કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ?
ભૂ - તાપીય ઊર્જા
કોલસો
પવન ઊર્જા
એક પણ નહીં
ગુજરાત રાજ્યમાં કયા પ્રકારનો કોલસો મળે છે ?
એન્ટ્રસાઇટ
બીટુમીન
લિગ્નાઇટ
એક પણ નહીં
ભાવનગરના કયા વિસ્તારમાં કોલસાનો અનુમાનિત જથ્થો છે ?
થોરડી
તગડીમાં
સામતપરમા
આપેલ તમામ
તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી કાંસુ બને છે ?
કલાઈ
લોખંડ
જસત
સીસુ
તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે ?
મેંગેનીઝ
બોકસાઈડ
અબરખ
જસત
જોડકા જોડો
1- B, 2- D, 3- A, 4- C
1- A, 2- C, 3- B, 4- D
1- C, 2- A, 3- D, 4- B
1- C, 2- B, 3- D, 4- A
યોગ્ય જોડકા જોડો
1- B, 2- C , 3- D, 4- A
1- C, 2- B, 3- D, 4- A
1- A, 2- D, 3- B, 4- C
1- D, 2- A, 3- C, 4- B
