wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નં.31

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

પટના

d)

ગેંગટોક

2.

આંધ્રપ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે?

a)

ગાંધીનગર

b)

હૈદરાબાદ

c)

ચંદીગઢ

d)

પટના

3.

અરુણાચલ પ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે?

a)

ઈટાનગર

b)

દીસપુર

c)

પોર્ટબ્લેર

d)

જયપુર

4.

છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે?

a)

રાયપુર

b)

પનજી

c)

સિમલા

d)

રાંચી

5.

ઉત્તરપ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે?

a)

લખનૌ

b)

દહેરાદુન

c)

કોલકાતા

d)

અગરતલા

6.

ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે?

a)

અગરતલા

b)

દહેરાદુન

c)

લખનૌ

d)

ચેન્નાઇ

7.

નાગાલેન્ડ રાજ્યનું પાટનગર કયું છે?

a)

કોહિમા

b)

ચેનાઇ

c)

ગેંગટોક

d)

જયપુર

8.

રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે?

a)

જયપુર

b)

ગેંગટોક

c)

પટના

d)

ચેનાઈ

9.

મધ્યપ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે?

a)

ભોપાલ

b)

મુંબઈ

c)

ઇમ્ફાલ

d)

શિલાંગ

10.

મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર કયું છે?

a)

મુંબઈ

b)

ભોપાલ

c)

ગાંધીનગર

d)

જયપુર

11.

અસમ રાજ્યનું પાટનગર કયું છે?

a)

દીસપુર

b)

પટના

c)

ચંદીગઢ

d)

ઈટાનગર

12.

કર્ણાટક રાજ્યનું પાટનગર કયું છે?

a)

બેગલુરું

b)

સિમલા

c)

રાંચી

d)

જયપુર

13.

હું ગુજરાત રાજ્યનું પાડોશી રાજ્ય નથી?

a)

મહારાષ્ટ્ર

b)

રાજસ્થાન

c)

મધ્યપ્રદેશ

d)

કેરલ

14.

ગોવા રાજ્યનું પાટનગર કયું છે?

a)

પણજી

b)

આઈજોલ

c)

જયપુર

d)

મુંબઈ

15.

ઓરિસા રાજ્યનું પાટનગર કયું છે?

a)

ભુવનેશ્વર

b)

સિમલા

c)

ભોપાલ

d)

મુંબઈ