wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (આપત્તિ વ્યવસ્થાપન )

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપત્તિના મુખ્ય કેટલા પ્રકાર છે ?

a)

1

b)

2

c)

3

d)

4

2.

નીચે પૈકી કઈ આપતની પૂર્વ આગાહી થઈ શકે તેવી છે ?

a)

પુર

b)

ભૂકંપ

c)

જવાળામુખી

d)

દાવાનળ

3.

નીચેના પૈકી કઈ આપત્તિ અલગ પડે છે ?

a)

પુર

b)

વાવાઝોડું

c)

બોમ્બ વિસ્ફોટ

d)

દાવાનળ

4.

નીચેના પૈકી કઈ આપત્તિ અલગ પડે છે ?

a)

પુર

b)

વાવાઝોડું

c)

દાવાનળ

d)

બોમ્બ વિસ્ફોટ

5.

કુદરતી આપત્તિ: પુર : : માનવ સર્જિત આપત્તિ : ?

a)

ભૂકંપ

b)

હુલ્લડ

c)

જવાળામુખી

d)

ભૂસ્ખલન

6.

જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારમાં ફેલાતી આજ્ઞા શું કહે છે ?

a)

ભૂસ્ખલન

b)

દાવાનળ

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

7.

કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવસર્જિત બંને છે ?

a)

ભૂકંપ

b)

દાવાનળ

c)

વાવાઝોડું

d)

તીડનો પ્રકોપ

8.

ભૂમિ નું ધસી પડવું એ કઈ કુદરતી આપત્તિ છે ?

a)

દાવાનળ

b)

ભૂકંપ

c)

ભૂસ્ખલન

d)

આપેલ તમામ

9.

ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જવલ્લે જ બને છે ?

a)

ઔદ્યોગિક અકસ્માત

b)

તીડ પ્રકોપ

c)

ભૂસ્ખલન

d)

ભૂકંપ

10.

નીચેનામાંથી કયું દાવાનળ ઉદભવવાનું કારણ નથી ?

a)

વીજળી પડવાથી આગ લાગવી

b)

વૃક્ષોના ઘર્ષણથી આગ લાગવી

c)

ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જવો

d)

જંગલમાંથી પસાર થતી વીજળીના લાઈનમાં અકસ્માત થવો

11.

કોવિડ - 19 નામ ક્યારે આપવામાં આવ્યું ?

a)

11 ફેબ્રુઆરી 2020

b)

22 માર્ચ 2021

c)

23 ફેબ્રુઆરી 2021

d)

11 ફેબ્રુઆરી 2019

12.

મહામારી કોરોનાવાયરસ ની શરૂઆત ક્યાંથી થઈ હતી ?

a)

અમેરિકા

b)

શ્રીલંકા

c)

જાપાન

d)

ચીન

13.

ભારતના કયા રાજ્યમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે ?

a)

આંધ્રપ્રદેશ અને તેલંગણા

b)

ગુજરાત અને રાજસ્થાન

c)

તમિલનાડુ અને કેરળ

d)

અસમ અને મિઝોરમ

14.

તીડ સામાન્ય રીતે કયા વિસ્તારમાં જોવા મળે છે ?

a)

પર્વતીય

b)

મેદાની

c)

રણ વિસ્તાર

d)

બરફીય વિસ્તાર

15.

કોવિડ - 19 નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?

a)

WHO

b)

UN

c)

TATA

d)

NASA