Worksheets9. સંસાધન -3
Total questions: 10
Worksheet time: 5mins
યુરોપના ગ્રીનલેન્ડમાંથી કયું ખનીજ પ્રાપ્ત થાય છે ?
ક્રાયોલાઈટ
યુરેનિયમ
સોનું
તાંબુ
આપેલ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટીએ કયું સંસાધન મોખરાના સ્થાને છે ?
ભૂમિ
જળ
ખનીજ તેલ
જંગલ
નીચેના કયા વિસ્તારમાં વસ્તીગીચતા વધુ હશે ?
સહરાના રણપ્રદેશમાં
ગાઢ વનમાં
પર્વતીય ભૂપૃષ્ઠમાં
ગંગાના મેદાની પ્રદેશમાં
નીચેનામાંથી કયું સંસાધન પુનઃઅપ્રાપ્ય સંસાધન નથી ?
ખનીજ કોલસો
ખનીજ તેલ
કુદરતી વાયુ
પવન
જે સંસાધન મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતાં હોય તે કયા પ્રકારનું સંસાધન કહેવાય ?
વિરલ સંસાધન
એકલ સંસાધન
દુર્લભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
માનવી પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરીયાત સંતોષવા કોઈ તત્વને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય.
સાચું
ખોટું
પર્યાવરણમાં આવેલા એવા ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નથી તે તમામ કુદરતી સંસાધન છે.
સાચું
ખોટું
પાણીની તંગી માટે કયા પરિબળો જવાબદાર છે ?
વસ્તીવિસ્ફોટ
ઉદ્યોગો
રોકડીયા પાકોનું વધતું વાવેતર
આપેલ તમામ
આંગળીના વેઢે ગણી શકાય એટલી જૂજ સંખ્યામાં બચેલું ઘોરાડ પક્ષી એક સમયે ગુજરાતના કયા જીલ્લામાં જોવા મળતું હતું ?
મહેસાણા
ડાંગ
વલસાડ
કચ્છ
નીચેનામાંથી કયું પ્રાણી ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયું છે ?
દીપડો
ચિત્તો
સિંહ
હરણ
