Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8 સંયુક્ત રાષ્ટ્રો
Total questions: 15
Worksheet time: 8mins
આ ચિહ્ન સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે?
યુનિસેફ
યુનેસ્કો
w.h.o.
I.L.O
આ ચિહ્ન શેનું છે?
ઓલમ્પિક રમતો
વિશ્વ આરોગ્ય સંસ્થા
રેડ ક્રોસ
આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા
આ ચિહન સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?
આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન
આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ
આંતરરાષ્ટ્રીય ન્યાયાલય
વિશ્વ બેન્ક નુ વડુ મથક ક્યાં આવેલું છે?
ન્યૂયોર્ક
વોશિંગ્ટન ડી.સી
જીનીવા
રોમ
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારોનું જાહેરનામું ક્યારે મંજૂર કર્યું?
૨૪ ઓક્ટોબર 1945
12 જાન્યુઆરી ૧૯૫૦
10 ડિસેમ્બર 1948
૨૫ ડિસેમ્બર 1960
અમેરિકાના કયા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર સંઘ બનાવવાની યોજના ઘડી?
એટલી
રૂઝવેલ્ટ
વિલ્સન
ચર્ચિલ
સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા નું વડુ મથક ક્યાં આવેલું છે?
રોમ
ન્યૂયોર્ક
જીનીવા
પેરિસ
સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા નું વડુ મથક ક્યાં આવેલું
વોશિંગ્ટન ડી.સી
કેનેડા
જીનીવા
રોમ
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પ્રમુખ બનનાર આ ભારતીય મહિલા કોણ છે?
ઇન્દિરા ગાંધી
સરોજની નાયડુ
પૂર્ણિમાબહેન પકવાસા
વિજ્યાક્ષ્મી પંડિત
સંયુક્ત રાષ્ટ્ર નું સૌથી મોટું અંગ કયું છે?
સલામતી સમિતિ
વાલીપણા સમિતિ
સામાન્ય સભા
આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત
સંયુક્ત રાષ્ટ્રના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહે છે?
સામાન્ય સભા
સલામતી સમિતિ
વાલીપણા સમિતિ
સચિવાલય
વિટો પાવર એટલે શું?
હકારાત્મક મત
સકારાત્મક મત
નકારાત્મક મત
બહુમત
ભારતે વિશ્વને કયા સિદ્ધાંતો આપ્યા?
શાંતિ ના સિદ્ધાંતો
સમાજશાસ્ત્ર ના સિદ્ધાંતો
પંચશીલના સિદ્ધાંતો
એકતા ના સિદ્ધાંતો
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે?
આંતરરાષ્ટ્રીય અદાલત
સચિવાલય
સામાન્ય સભા
સલામતી સમિતિ
આમાંથી કયો દેશ સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી?
બ્રિટન
ફ્રાંસ
જર્મની
યુએસએ
