wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ નંબર 26

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ધારાસભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?

a)

25

b)

21

c)

18

d)

35

2.

મુખ્યમંત્રી ની નિમણૂક કોણ કરે છે?

a)

રાજ્યપાલ

b)

વડાપ્રધાન

c)

રાષ્ટ્રપતિ

d)

ન્યાયાધીશ

3.

ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીન ના ભાગને શુ કહે છે?

a)

ટાપુ

b)

ભુશિર

c)

અખાત

d)

સામુદ્રધુની

4.

ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવીન ઓસ્ટીન છે તેની ઉંચાઈ કેટલી છે?

a)

88848 મીટર

b)

8611 મીટર

c)

7817 મીટર

d)

7138 મીટર

5.

કયા રેખાશવૃત ને આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કહે છે?

a)

360°

b)

180°

c)

90°

d)

75°

6.

કયો સ્પેલિંગ સાચો છે?

a)

Answer

b)

Answar

c)

Ansawer

d)

Anser

7.

ભારતનું સૌથી મોટું રણ થરનું રણ છે જે કયા રાજ્યમાં આવેલું છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

કર્ણાટક

8.

આજે ભારત અને બીજા કયા દેશ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ રહી છે?

a)

પાકિસ્તાન

b)

શ્રીલંકા

c)

ઓસ્ટ્રેલિયા

d)

ન્યુઝીલેન્ડ

9.

દાડમ ની એક પેટીમાં 9.500 કિલો ગ્રામ દાડમ આવે છે.દાડમના એક કિલો ના ભાવ રૂપિયા 61 છે તો 42 પેટી દાડમના કેટલા રૂપિયા આવે( આ પ્રશ્ન ના જવાબ માટે બે મિનિટ નો સમય મળશે)

a)

24339

b)

24332

c)

24000

d)

24397

10.

કયો રોગ વાઇરસ થી થાય છે?

a)

કોરોના

b)

શીતળા

c)

ક્ષય

d)

કોરોના અને શીતળા બંને

11.

રાષ્ટ્રપતિ બનાવ માટે ઓછા માં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?

a)

25

b)

35

c)

30

d)

18

12.

જિલ્લાના પોલીસ વડા કોણ હોય છે?

a)

ડી.એસ.પી

b)

આઈ.જી.પી.

c)

એસ.પી

d)

એક પણ નહીં

13.

આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કયા મહાસાગર ઉપરથી પસાર થાય છે?

a)

પેસિફિક મહાસાગર

b)

હિન્દ મહાસાગર

c)

એટલેન્ટિક મહાસાગર

d)

આર્કટિક મહાસાગર

14.

બંધારણ ની જોગવાઈ અનુસાર ભારતના કોઈ પણ રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે?

a)

500

b)

545

c)

250

d)

182

15.

રાજ્યમાં રાષ્ટ્રપતિ ના પ્રતિનિધિ તરીકે કોણ કામ કરે છે?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

ન્યાયાધીશ

d)

નાયબ મુખ્યમંત્રી

16.

રાજ્યમાં મંત્રીઓના કાર્યો પર દેખરેખ કોણ રાખે છે?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

વડાપ્રધાન

d)

રાષ્ટ્રપતિ

17.

મંત્રીમનડળે લીધેલા નિર્ણયોથી રાજ્યપાલ ને વાકેફ કોણ કરે છે?

a)

વિધાનસભા ના અધ્યક્ષ

b)

મુખ્યમંત્રી

c)

કોઈ પણ એક મંત્રી

d)

ન્યાયાધીશ

18.

વંદે માતરમ નામનુ રાષ્ટ્રીય ગીત બનકીમચંદ્ર ની કઈ નવલકથા માંથી લેવામાં આવ્યું છે?

a)

સુંદર મઠ

b)

જ્યોતિમઠ

c)

આનંદમઠ

d)

ગીતાજલી

19.

"હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈસ નહીં" આ પ્રતિજ્ઞા કોની છે?

a)

ચંદ્રશેખર આઝાદ

b)

ભગતસિંહ

c)

વાસુદેવ બળવંત ફડકે

d)

વિનાયક દામોદર સાવરકર

20.

કોરોના રોગથી બચવા માટે ના ઉપાયો કયા છે?

a)

માસ્ક પહેરવું

b)

સોસીયલ ડિસ્ટન્સ

c)

ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળો

d)

ઉપરોક્ત તમામ