Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ek Bharat Shresth Bharat

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ જણાવો

a)

1 may 1959

b)

1 may 1961

c)

1 may 1960

d)

1 may 1958

2.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

a)

જામનગર

b)

નવસારી

c)

ભાવનગર

d)

સુરત

3.

નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં આવેલ નથી ?

a)

નર્મદા

b)

સાબરમતી

c)

ગંગા

d)

તાપી

4.

નીચેનામાંથી કઈ નદી છત્તીસગઢમાં આવેલી છે ?

a)

તાપી

b)

નર્મદા

c)

ગોદાવરી

d)

સાબરમતી

5.

છત્તીસગઢ રાજ્ય નો સ્થાપના દિવસ કયો છે

a)

1. ડિસેમ્બર

b)

1 નવેમ્બર

c)

11 નવેમ્બર

d)

5 નવેમ્બર

6.

તાપી જિલ્લા નુ વડુ મથક કયું છે ?

a)

આહવા

b)

સુરત

c)

દાહોદ

d)

ગોધરા

7.

છત્તીસગઢ રાજ્ય ની સીમા કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે?

a)

પાંચ

b)

છ

c)

સાત

d)

આઠ

8.

છતીસગઢ રાજ્યની દક્ષિણ સીમામાં કયું રાજ્ય આવેલ છે

a)

મધ્ય પ્રદેશ

b)

ઓરિસ્સા

c)

આંધ્ર પ્રદેશ

d)

તેલંગણા

9.

છતીસગઢ રાજ્ય કયા રાજ્યમાંથી વિભાજિત થયેલ છે ?

a)

મધ્ય પ્રદેશ

b)

આંધ્ર પ્રદેશ

c)

તમિલનાડુ

d)

ઓરિસ્સા

10.

છત્તીસગઢ રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ ધરાવે છે ?

a)

૫ મો

b)

૭ મો

c)

૯ મો

d)

૧૦ મો

11.

છતીસગઢ રાજ્યની વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?

a)

92

b)

90

c)

112

d)

108

12.

છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?

a)

જયપુર

b)

રાયગઢ

c)

બિલાસપુર

d)

રાયપુર

13.

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

કચ્છ

d)

ગાંધીનગર

14.

ગુજરાત રાજ્યનો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

બનાસકાંઠા

d)

જામનગર

15.

બનાસકાંઠા જિલ્લાના તાલુકા કેટલા છે ?

a)

12

b)

14

c)

16

d)

33