wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નંબર 34

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

Tulsidas Wrote ............Ramayana.

a)

A

b)

The

c)

An

d)

None of the three

2.

_________grammar book is this?

a)

Whom

b)

Whose

c)

What

d)

Who

3.

Run Fast________get your ticket.

a)

Or

b)

And

c)

But

d)

Otherwise

4.

He is________royal blood

a)

Of

b)

In

c)

With

d)

For

5.

નીચેના પૈકી કયો શબ્દ રાજા નો પર્યાય નથી?

a)

ભુદેવ

b)

નૃપતિ

c)

મહિપાલ

d)

ક્ષતિપાલ

6.

ઘોડા માટેનો સમાનાર્થી શબ્દ શોધો?

a)

તુરંગ

b)

ચતુર

c)

ગજ

d)

વિહંગ

7.

નીચેના પૈકી કયો એક સમાસનો પ્રકાર નથી?

a)

દ્વિગુ

b)

મધ્યમપદલોપી

c)

ઉપપદ

d)

ઉપમા

8.

શબ્દ સમૂહ માટે એક શબ્દ એક શબ્દ આપો-જરૂર પુરતું જ ખાનાર

a)

ઓછું ખાનાર

b)

અલ્પાહારી

c)

નિરાહારી

d)

મિતાહારી

9.

જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ-શબ્દ સમૂહ માટે નો એક શબ્દ શોધો

a)

વિધવા

b)

વિધુર

c)

બીજવર

d)

ગંગાસ્વરૂપ

10.

રાષ્ટ્રપતિ સંસદ ના કયા ગૃહ ને બરખાસ્ત કરી શકે છે?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

11.

ભારતના રાષ્ટ્રપતિના હોદા ની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

5 વર્ષ

b)

6 વર્ષ

c)

4 વર્ષ

d)

2.5 વર્ષ

12.

વિશ્વનો સૌથી નાનામાં નાનો ખંડ કયો છે?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

ઓસ્ટ્રેલિયા

d)

ઉત્તર અમેરિકા

13.

નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજુ થઈ શકે છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

સંસદ

d)

વિધાન પરિષદ

14.

શ્રવણની માતાનું નામ શું હતું?

a)

જ્ઞાનવતી

b)

રૂપવતી

c)

કૌશલ્યા

d)

શોભનાદેવી

15.

રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરમાં આવે છે?

a)

12

b)

2

c)

182

d)

26

16.

5+2(8×5)÷5

a)

21

b)

56

c)

29

d)

20

17.

ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે?

a)

પતંગિયાં

b)

માછલી

c)

મરઘી

d)

દેડકા

18.

પ્રકાશસંશ્લેશણ ક્રિયા માટે વનસ્પતિમાં કઈ અંગીકા અગત્યની છે?

a)

રસધાની

b)

ગોલગીકાય

c)

કણાભસૂત્ર

d)

હરિતકણ

19.

ABC=6, EFG=210, IJK=?

a)

10000

b)

190

c)

999

d)

990

20.

0 ,3 ,8, 15, 24,_______48

a)

41

b)

29

c)

37

d)

35