NEW
Font size
Worksheetsમારો દેશ ભારત
Total questions: 21
Worksheet time: 11mins
નીચેનમાંથી કયુ રાજ્ય ઉતર ભારત માં આવેલું છે?
કેરળ
પંજાબ
ગુજરાત
પશ્ચિમ બંગાળ
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
સાતમું
બીજું
પાંચમું
નવમું
ભારતના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કયો સમુદ્ર આવેલો છે?
અરબ સાગર
હિન્દ મહાસાગર
બંગાળા નો ઉપસાગર
એટલેન્ટીક મહાસાગર
પૂર્વાન્ચલમાં આવેલી પહાડીઓ ભારતને કયા દેશથી અલગ કરે છે?
મ્યાનમાર
નેપાળ
ભૂટાન
પાકિસ્તાન
ભારતના મધ્ય ભાગ માંથી કયું વૃત પસાર થાય છે?
મકરવૃત્ત
વિષુવવૃત્ત
ઉત્તર ધ્રુવવૃત
કર્કવૃત
ભારતની ઉત્તર દક્ષિણ કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે?
3214 કિ. મી.
6780 કિ. મી.
2933 કિ. મી .
7214 કી. મી.
અંદમાન નિકોબાર દ્વીપસમૂહ ક્યાં આવેલો છે ?
અરબસાગર
બંગાળની ખાડીમાં
હિન્દ મહાસાગર
આર્ક્ટિક મહાસાગર
ભારતના દક્ષિણતમ છેડા ને કયા નામથી ઓળખાય છે?
ઇન્દિરા પોઇન્ટ
સરદાર પોઈન્ટ
વિવેકાનંદ પોઈન્ટ
રામેશ્વરમ પોઈન્ટ
કયા રાજ્યની દરિયાઇ સીમા સૌથી વધુ લાંબી છે?
ગુજરાત
ગોઆ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કયો દ્વીપ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે?
રામેશ્વર
સપ્ટેશ્વર
દક્ષિણેશ્વર
માનવેશ્વર
ભારતના કયા સ્થાનને 'સફેદ પાણી' ના નામથી ઓળખવામાં આવે છે?
સંગેમરમર
લદાખ
કચ્છ
સિયાચીન
સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે?
ભાદરવી પૂનમ
શ્રાવણી પૂનમ
આસો પૂનમ
કારતક પૂનમ
શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
જામનગર
સુરેન્દ્રનગર
ભાવનગર
જુનાગઢ
વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે?
રાજકોટ
જામનગર
કચ્છ
વડોદરા
વિસ્તારની દ્રષ્ટિએ ભારત ના રાજ્યો માં ગુજરાત નું સ્થાન કેટલામું છે?
સાતમું
છઠ્ઠું
વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?
ભુજ
અંજાર
મુંદ્રા
રણુજા
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
ચરોતર
ચોરવાડ
વઢીયાર
પાંચાળ
વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે?
ગિરનાર
કંથકોટ
સાપુતારા
અરવલ્લી
વલસાડ પાસે નો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે?
દિવ
તિથલ
દાંડી
દમણ
વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?
વિશ્વામિત્રી
દમનગંગા
નર્મદા
સાબરમતી
વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
મચ્છુ
ભાદર
વાત્રક
સરસ્વતી
