wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya Quiz-29

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

અશોક પાસે 100 રૂપિયા ની 80 નોટ સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નમ્બર હોય તો છેલ્લી નોટ પર કયો નમ્બર હશે.?

a)

624407

b)

624405

c)

624408

d)

624409

2.

ગંગા સતી ના માતા નું નામ શું હતું ?

a)

કાશીબા

b)

રૂપાળીબા

c)

જીવીબા

d)

ગુલાબ બા

3.

An ornithologist is a scholar in the............

a)

study of nature

b)

study of earth

c)

study of birds

d)

study of animals

4.

પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકળા લોકો માણે છે ?

a)

તાંડવ નૃત્ય

b)

ગરબા

c)

નાટક

d)

ભવાઈ

5.

વનસ્પતિમાં પર્ણરંધ્ર ક્યાં આવેલા હોય છે?


a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

ફળ

6.

"સીનેગોગ "કયા ધર્મનું સ્થળ છે ?

a)

ખ્રિસ્તી

b)

યહુદી

c)

બૌદ્ધ

d)

શીખ

7.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમ વખત ક્યારે ભાગ લીધો?

a)

૧૯૩૪

b)

૧૯૫૮

c)

૨૦૦૦

d)

૧૯૩૦

8.

કયો શબ્દ ' આભૂષણ ' નો સમાનાર્થી શબ્દ નથી???

a)

આભરણ

b)

અલંકાર

c)

ઘરેણું

d)

આમોદ

9.

ડાયાલીસીસ ની સારવાર કયા દર્દ માં થાય છે?

a)

હૃદયના

b)

કિડનીના

c)

ડાયાબિટીસના

d)

કમળા ના

10.

આજનું અમદાવાદ કયા રાજાએ સ્થાપ્યું હતું?


a)

ભીમદેવ પહેલો

b)

કર્ણદેવ

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

વિક્રમાદિત્ય

11.

100 રૂપિયાના વેપારમાં 6% નફો હોય તો 400 રૂપિયાના વેપાર માં કેટલો નફો હોય?

a)

6

b)

24

c)

16

d)

12

12.

Many time, people........... in things.............. are not really...........

.

a)

Believed, what, logical

b)

Believe, which, logic

c)

Believe, which, logical

d)

Believed, which, logical

13.

સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે?

a)

વાસ્તવિક અને ઉલટું

b)

આભાસી અને મોટું

c)

વાસ્તવિક અને વસ્તુ જેવડું

d)

આભાસી અને વસ્તુ જેવડું

14.

સ્થિરરમતી અને ગુણ મતી કઈ વિદ્યાપીઠના શ્રેષ્ઠ આચાર્ય હતા?

a)

વિક્રમશીલા

b)

નાલંદા

c)

તક્ષશિલા

d)

વલભી

15.

પાટણના સિલ્કના પટોળા સાડીનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ?

a)

સોલંકી

b)

મૈત્રક

c)

ચોલ

d)

ગુર્જર

16.

RQ___ ON___ LK___ IH___ FE

a)

P M G J

b)

P M J G

c)

M P G J

d)

G J M P

17.

એક વર્ગખંડમાં 25 છોકરાઓનું સરેરાશ વજન 48 kg છે. 40 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં સરેરાશ વજન 45 kg છે તો આ વર્ગખંડમાં 15 છોકરીઓનું સરેરાશ વજન કેટલું થાય?

a)

40

b)

36

c)

38

d)

42

18.

પ્રકાશની ગતિ કેવી ગતિ છે?

a)

આંદોલિત ગતિ

b)

આવર્ત ગતિ

c)

વર્તુળાકાર ગતિ

d)

સુરેખ ગતિ

19.

Which of the following word is a synonym of ' drizzle '?


a)

Breeze

b)

Shivering

c)

Surprised

d)

Light rain

20.

પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નો મધ્યક .................થાય.

a)

૫.૬

b)

૩.૫

c)

d)

21.

A Doctor who specializes in the treatment of skin is known as a .............

a)

Orthopedician

b)

Oral surgeon

c)

Dermatologist

d)

Anaesthesiologist

22.

Summit means............


a)

Surrender

b)

Call

c)

Peak

d)

Give up

23.

એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10√2 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

a)

20√3

b)

20√2

c)

50√2

d)

50√3

24.

ત્રણ પ્રવેશદ્વાર વાળી વાવને શું કહેવાય છે?

a)

જયા

b)

વિજયા

c)

ભદ્રા

d)

નંદા

25.

જો A={ 1,2,3,4} હોય તો A ના ઉપગણો ની સંખ્યા કેટલી થાય?

a)

4

b)

8

c)

12

d)

16