NEW
Font size
WorksheetsMatruchaya Quiz-27
Total questions: 25
Worksheet time: 13mins
પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ?
સુરત
નવસારી
ઉદવાડા
સંજાણ
"પીઠોરા" શું છે ?
આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકલા
આદિવાસી નૃત્ય
આદિવાસી સંગીત
A heart speacialist is called..........
Opthalmologist
Cardiologist
Nephrologist
Neurologist
રાહુલ 5કિમી/કલાક ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે તો તે 7 મિનિટથી ટ્રેન ચુકી જાય છે જો તે 6કિમી/કલાક ની ઝડપે 8 મિનિટ વેલો પહોંચે તો તેને કેટલા કિમિ અંતર કાપવું પડે?
11 km
5.5 km
7.5 km
6 km
Q.) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?
અંજલી ભાગવત
સાનિયા નહેવાલ
સાનિયા મિર્ઝા
કિરણ શેખાવત
ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સેમી છે તેને પીગાડીને 1સેમી ત્રિજ્યા વળી .......................... ગોળીઓ બને
2000
8000
6000
5000
ઇ - ધારા કેન્દ્ર કયા હોય છે?
કલેકટર કચેરીમાં
મામલતદાર કચેરીમાં
પોલીસ સ્ટેશનમાં
એક પણ નહિ
કંઈ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા આપે છે?
સોડિયમ
મેગ્નેશિયમ
લોખંડ
એલ્યુમિનિયમ
"જય જય ગરવી ગુજરાત" ના રચયિતા કોણ ?
દયારામ
નર્મદ
નરસિંહ મહેતા
દલપતરામ
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો યોજાય છે ?
જખ નો મેળો
ચિત્ર વિચિત્ર નો મેળો
રવેચીનો મેળો
રામદેવપીર નો મેળો
How many numbers between 1 to 500 qre divisible by 13?
35
38
33
32
Nobody stood to speak. ( select a suitable tag)
Didn't they?
Do they?
Did they?
Were they?
સિદ્ધ હેમશબ્દાનુશાશન ક્યાં વિષયનો ગ્રંથ છે ?
સંગીત
વ્યાકરણ
રાજ્ય વહીવટ
જ્યોતિષશાસ્ત્ર
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?
સાયમન કમિશન
જલીયાવાલા બાગનો હત્યાકાંડ
ગોળમેજી પરિષદ
ચૌરીચૌરા
Good.......... he is, he is not loved by people.
Though
However
As
Despite
અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે ?
બાલાસિનોર
અમદાવાદ
ખંભાત
પાટણ
એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શુ કહે છે?
દબાણ
વેગમાન
દળ
ગતિ
એક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારે 11 મો ક્રમ મેળવ્યો છે. જે નીચેથી 47 માં ક્રમ પર છે. ત્રણ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર થયા. એક ઉમેદવાર અસફળ થયો. તો કુલ ઉમેદવારની સંખ્યા કેટલી છે?
60
62
69
61
કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ ' લાટ પ્રદેશ ' કહેવતો
હિરણ અને ભોગાવો
ઓરસંગ અને મહી
મહી અને રેવા
વાત્રક અને શેઢી
ધારો કે આજે બુધવાર છે તો રવિવાર પછીના રવિવાર પછી 25 માં દિવસે કયો વાર હશે?
બુધવાર
ગુરૂવાર
શનિવાર
શુક્રવાર
24,8,32,6,40,4...........
2
48
44
50
પ્લુટોની ગ્રહ તરીકે ની માન્યતા ક્યાં વર્ષમાં રદ થઈ?
2003
2008
2006
2009
Which number is 40% less than 80
48
42
32
12
ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
મોહનલાલ પંડ્યા
નરહરિ પરીખ
દ્વારકાદાસ તલાટી
વામન રાવ મુકાદમ
અરીસા વડે પ્રકાશની દિશા બદલવાની ઘટનાને શુ કહે છે?
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું શોષણ
પ્રકાશનું પ્રકીર્ણન
