NEW
Font size
WorksheetsMatruchaya Quiz-23
Total questions: 25
Worksheet time: 13mins
યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ પ્રાપ્ત થયો હતો?
કંકુ
તાનારીરી
ભવની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી
નીચેનામાથી કોણ બીજા બધા થી જુદો પડે છે?
સી. એન.જી
પેટ્રોલ
ક્લોરિન ગેસ
ડીઝલ
માનવ શરીરમાં Rh factor કોની સપાટી પર મળે છે?
રક્તકણ
શ્વેતકણ
બ્લડ પ્લેટલેટ
બ્લડ એન્ટીજન
120, 504, 882નો ગુ.સા. શોધો.
6
7
120
એકપણ નહીં.
અમદાવાદની કંઇ મસ્જિદમાં"ઝુલતા મિનારા "આવેલા છે ?
રાણી સિપ્રીની
સીદી બશીરની
જુમ્મા મસ્જિદ
ઉપરના પૈકી એક પણ નહીં
ડૉ. કલામનો જન્મ કયાં થયો હતો?
ચેન્નાઇ
રામેશ્વરમ
કન્યાકુમારી
પોન્ડીચેરી
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓ છે જેમાં છોકરા અને છોકરીનું પ્રમાણ 7:5 છે તો શાળામાં કેટલી છોકરીઓ જોડાય તો પ્રમાણ 7:6 થાય?
120
60
180
720
Select the synonyms
Boast
Show off
Show up
Show for
Show to
એક ટેબલને ₹900 માં વેંચતા દુકાનદાર ને 10% નફો થાય છે તો આ ટેબલ ₹1215માં વેંચતા કેટલો નફો થાય?
5.1
50
20
30
બાળકોની એક હારમાં ગીતાનો ક્રમ ડાબી બાજુએથી 4થો છે જયારે સીતા જમણી બાજુથી 5મે છે, જો તેઓ પરસ્પર બદલી નાખવામાં આવે તો ગીતા ડાબી બાજુએથી 12માં ક્રમે ઉપર જાય છે. તો હારના કુલ બાળકો કેટલા?
12
16
15
20
હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં ૩૦ મીટર ચાલી અને પછી નૈઋત્ય દિશામાં ગઈ હવે હું મારા ઘર તરફ ફરી. તો હવે હું કઈ દિશામાં જઈ રહી છું?
ઇશાન
નૈઋત્ય
અગ્નિ
વાયવ્ય
ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
શારદાબેન મહેતા
શારદાબેન મુખર્જી
પુષ્પાબેન મહેતા
ઉષાબેન મહેતા
હવામાં ભેજ માપવાના સાધનને શુ કહે છે?
હાઈગ્રોમીટર
બેરોમીટર
હાયડ્રોમીટર
કૅલોરી મીટર
Bhavin sings old songs........... he were Kishor Kumar.
As
As if
Though
Like
ભારતમાં કેસર ની ખેતી કયા થાય છે ?
ઉત્તર પ્રદેશ
બંગાળ
કર્ણાટક
જમ્મુ કાશ્મીર
આપણાં બંધારણમાં કેટલાં પ્રકારની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
2
3
4
5
1,6,15,???,45,66
26
27
28
25
Everyone knows.......... Sagar is not very rich...... he behaves as if he were a billionaire.
And,or
But,do
That,but
Who,but
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?
ગંડક
કોસી
શારદા
તિસ્તા
નેહા અને નિકી પાસે મનીપર્સ માં કેટલાક રૂપિયા છે.જો નેહાના પર્સમાંથી 1 રૂપિયો નિકીના પર્સમાં નાખીએ તો નિકીના પર્સમાં બમણા રુપિયા થાય અને નિકીના પર્સમાંથી નેહાના પર્સમાં એક રૂપિયો નાખીએ તો નેહા પાસે બમણા થાય. તો બંને ના પર્સમાં કેટકેટલા રૂપિયા હશે?
100 અને 100
33 અને 33
1 અને 1
3 અને 3
"લૂ" એ ક્યાં પ્રકારનો પવન છે ?
સ્થાયી પવન
મોસમી પવન
સ્થાનિક પવન
એક પણ નહીં
20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 49kg છે. જો તેમાં 2kg નો ઉમેરો થાય તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન કેટલું હશે?
90
91
92
50
કાર્બોદિત પદાર્થની સરખામણીમાં કોના દ્વારા બમણી શક્તિનું નિર્માણ થાય?
ચરબી
પ્રોટીન
ગ્લુકોઝ
વિટામીન
Amit...........serving in this school since 2008 .
have been
has been
had been
will have been
ક્યાં વેદમાં રોગના ઉપચાર નો ઉલ્લેખ છે ?
સામવેદ
યજુર્વેદ
ઋગવેદ
અથર્વવેદ
