Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BA / OC. 1 TO 12

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

શેને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે?

a)

વ્યવસ્થાતંત્ર

b)

વેચાણવૃદ્ધિ

c)

સત્તાસોંપણી

d)

કર્મચારીઓ

2.

સંચાલન એ શું છે?

a)

કળા

b)

વિજ્ઞાન

c)

વ્યવસાય

d)

આપેલ ત્રણેય

3.

સંચાલનના કાર્ય-વિસ્તારો કેટલા છે?

a)

2

b)

3

c)

4

d)

5

4.

સ્વનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલનશાસ્ત્રીનું પ્રદાન છે?

a)

પીટર ડ્રકર

b)

ફ્રેડરિક ટેલર

c)

હેનરી ફેયોલ

d)

જ્યૉર્જ આર. ટેરી

5.

ધંધાકીય પર્યાવરણમાં ફેરફારને કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તેને શું કહે છે?

a)

સુનિયોજિત યોજના

b)

આકસ્મિક યોજના

c)

કાયમી યોજના

d)

કાર્યકારી યોજના

6.

એકમના નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે?

a)

આયોજન

b)

દોરવણી

c)

અંદાજપત્ર

d)

માહિતીપ્રેષણ

7.

કયું કાર્ય વ્યક્તિ-વિકાસની પ્રક્રિયા છે?

a)

સંચાલન

b)

આયોજન

c)

દોરવણી

d)

કર્મચારી-વ્યવસ્થા

8.

માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે

a)

માહિતીસંચાર

b)

માહિતીપ્રેષણ

c)

સંદેશવ્યવહાર

d)

આપેલ પૈકી એક પણ નહિ

9.

આયોજન અને અંકુશ શેની સામે રક્ષણ પૂરું પાડે છે?

a)

ભાવ વધારો

b)

પરિવર્તનો

c)

ભાવ ઘટાડો

d)

નફો અને નુકસાન

10.

આયોજનને અમલમાં મૂકવા શેની રચના કરવામાં આવે છે?

a)

વ્યવસ્થાતંત્ર

b)

કર્મચારી-વ્યવસ્થા

c)

દોરવણી

d)

સંકલન

11.

ચાલુ મિલકતોનો સરવાળો એટલે

a)

કુલ કાયમી મૂડી

b)

ચોખ્ખી કાર્યશીલ મૂડી

c)

કુલ કાર્યશીલ મૂડી

d)

ચોખ્ખી કાયમી મૂડી

12.

કયા સ્વરૂપનો સ્થાપનાનો ખર્ચ વધુ હોય છે?

a)

વૈયક્તિક માલિકી

b)

ભાગીદારી

c)

જોઇન્ટ સ્ટૉક કંપની

d)

સહકારી મંડળી

13.

નીચેનું સાધન નાણાં-બજારનું સાધન છે.

a)

ડિબેન્ચરો

b)

ગવર્નમેન્ટ બૉન્ડ

c)

ટ્રેઝરી બિલ

d)

ઇક્વિટી શૅર

14.

સેબી ક્યારે અસ્તિત્વમાં આવી ?

a)

જાન્યુઆરી 1990

b)

30જાન્યુઆરી 1992

c)

30 જુલાઈ 1999

d)

9 જુલાઈ 1875

15.

પ્રસિદ્ધિના કાર્યમાં ઘણી વાર કયું કાર્ય સમાયેલું હોય છે?

a)

વ્યક્તિગત વેચાણ

b)

વેચાણવૃદ્ધિ

c)

જાહેરાત

d)

જાહેર સંપર્ક

16.

પેદાશનાં વસ્ત્રો કોને કહી શકાય?

a)

પકિંગ

b)

પ્રમાણીકરણ

c)

કિંમત

d)

લેબલિંગ

17.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

15મી જાન્યુઆરી

b)

15મી માર્ચ

c)

15મી ઑગસ્ટ

d)

15મી ડિસેમ્બર

18.

ગ્રાહકો છેતરાય છે, કારણ કે...

a)

મોટા ભાગના ગ્રાહકો પૈસાપાત્ર છે

b)

ગ્રાહકો લોભી છે

c)

ગ્રાહકો સંગઠિત અને જાગૃત નથી

d)

તેના પર ખોટી જાહેરાતની અસર છે

19.

માથાદીઠ આવક ક્યારે વધે છે?

a)

રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં વસ્તી ન વધે.

b)

રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં વસ્તી વધે.

c)

રાષ્ટ્રીય આવક અને વસ્તીમાં વધારો ન થાય.

d)

રાષ્ટ્રીય આવક ઘટે અને વસ્તીમાં વધારો થાય

20.

ભારતે કયો કાયદો લાગુ કરવાની પ્રક્રિયા કરી, જે કરમાળખાને પારદર્શક બનાવવાની દિશામાં અત્યંત મહત્ત્વનું પગલું છે?

a)

FEMA

b)

FERA

c)

GST

d)

DMAT