wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya Quiz -11

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

મોબાઇલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતનું ક્યું શહેર હતું ?

a)

કોલકતા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

બેંગ્લોર

2.

એક સંખ્યા 300_4 ને 6 વડે નિઃશેષ ભાગી શકાય તો _ ની જગ્યા એ કયો અંક આવે ?

a)

0

b)

2

c)

4

d)

6

3.

બે ભરતી અથવા ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?

a)

૬ કલાક અને ૨૫ મિનિટ

b)

૯ કલાક અને ૨૫ મિનિટ

c)

૧૨ કલાક અને ૨૫ મિનિટ

d)

૧૫ કલાક અને ૨૫ મિનિટ

4.

Call....... of the boys here and show him this empty box.

a)

All

b)

Some

c)

None

d)

One

5.

એસિટિક એસીડનું બીજું નામ???

a)

વિનેગર

b)

નાઈટ્રીકએસિડ

c)

ફોર્મિકએસિડ

d)

લેક્ટિકએસિડ

6.

ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

a)

પ્રતાપસિંહ

b)

જામ રણજીતસિંહ

c)

સયાજીરાવ ગાયકવાડ

d)

દિગ્વિજય સિંહજી

7.

ગુજરાત હાઈ કોર્ટ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

a)

1950

b)

1955

c)

1960

d)

1965

8.

એક મીટર કપડાના 2 સરખા ભાગ કરતા જો તમને 1 મિનિટ લાગે તો 10 ટુકડા કરતા કેટલો સમય લાગે?

a)

10 મિનિટ

b)

1 મિનિટ

c)

9 મિનિટ

d)

કોઈજ સમય ન લાગે

9.

મુકેશની મા રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે તો રીટાના પતિ મુકેશના શું થાય?

a)

દાદા

b)

પિતા

c)

નાના

d)

કાકા

10.

ભોપાલ ગેસ કાંડ માં કયા વાયુનું ગળતર થયું હતું?

a)

ઓઝોન

b)

મીક

c)

સલ્ફર ડાયોક્સાઇડ

d)

મિથેન

11.

Amartya Sen is....... M. A. with economics from M. S. University.

a)

A

b)

An

c)

The

d)

One

12.

ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું?

a)

ગુજરાત

b)

આંધ્ર પ્રદેશ

c)

ઓરિસ્સા

d)

તમિલનાડુ

13.

સંધિ જોડો: જલ+ઓધ

a)

જલોધ

b)

જલાધ

c)

જલૈધ

d)

જલૌધ

14.

નીચેના પૈકી કયું વાયુ નિષ્ક્રિય છે???

a)

ઓક્સિજન

b)

હિલિયમ

c)

હાઈડ્રોજન

d)

નાઈટ્રોજન

15.

5 બળદો 5 કલાકમાં 5 ગાંસડી ઘાસ ખાય છે તો એક બળદ એક ગાંસડી ઘાસ કેટલા સમયમાં ખાશે?

a)

1 કલાક

b)

10 કલાક

c)

5 કલાક

d)

1/5 કલાક

16.

M.D.એ ક્યાં અંગ્રેજી શબ્દો સુચવતા સંક્ષેપાક્ષરો છે?

a)

માસ્ટર ઓફ ડૉક્ટર

b)

ડૉક્ટર ઓફ મેડિસિન

c)

માસ્ટર ઇન ડૉક્ટર

d)

ડૉક્ટર ઇન મેડિસિન

17.

પલ્લવ એક પરીક્ષામાં 294 ગુણ એટલે 49% થી ઉત્તીર્ણ થાય છે અને તે જ પરીક્ષામાં તેની બહેન તે જ પરીક્ષામાં 372 ગુણ મેળવે છે તો તે કેટલા ટકા થઈ ઉત્તીર્ણ થશે?

a)

62

b)

72

c)

55

d)

60

18.

Mary was very poor so she had........... money to buy costly shoes.

a)

Little

b)

A little

c)

Much

d)

Such

19.

જો માર્ચનો પ્રથમ દિવસ ગુરૂવાર હોય તો માર્ચનો અંતિમ દિવસ કયો વાર હશે?

a)

બુધવાર

b)

ગુરૂવાર

c)

શનિવાર

d)

શુક્રવાર

20.

' સુદામા ચરિત્ર ' આખ્યાન ના કવિ કોણ છે???

a)

શામળ

b)

ભાલણ

c)

અખો

d)

પ્રેમાનંદ

21.

Synonym for ' destiny' is........

a)

Merit

b)

Penal

c)

Strong

d)

Fate

22.

ગુજરાતનું કયું શહેર "સાક્ષરભૂમિ" તરીકે ઓળખાયેલ છે ?

a)

ખેડા

b)

વડોદરા

c)

નડિયાદ

d)

આણંદ

23.

Sagar is one of the most intelligent........ in the class.

a)

boy

b)

boys

c)

boy's

d)

buoy

24.

ભારતના દક્ષિણ તમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે?

a)

કન્યાકુમારી

b)

લક્ષ્ય પોઇન્ટ

c)

ઇન્દિરા પોઇન્ટ

d)

રામેશ્વરમ

25.

નવચેત હાઈસ્કૂલના 7ક ના વર્ગની વિદ્યાર્થીનીઓ રમવા મેદાનમાં એક હરોળમાં ઉભી છે તે પૈકી શૈલજા 17માં ક્રમે છે. બંને બાજુ ગણતા શૈલજા બરાબર વચ્ચે છે તો હરોળમાં કેટલી વિદ્યાર્થીનીઓ હશે?

a)

34

b)

35

c)

33

d)

36