wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જૈવિક ક્રિયાઓ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સ્વાદુરસનો કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે?

a)

એમાયલેઝ

b)

પેપ્સિન

c)

ટ્રિપ્સિન

d)

લાયપેઝ

2.

કાર્બોદિતનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?

a)

ગ્લુકોઝ

b)

એમિનો ઍસિડ

c)

ફૅટી ઍસિડ

d)

લેક્ટિક ઍસિડ

3.

ઉત્સેચક પેપ્સિન શામાં હોય છે?

a)

જઠરરસ

b)

લાળરસ

c)

સ્વાદુરસ

d)

પિત્તરસ

4.

કાર્ય ક્યા અવયવમાં થાય છે?

a)

પિત્તાશય

b)

યકૃત

c)

સ્વાદુપિંડ

d)

નાનું આંતરડું

5.

પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?

a)

ગ્લુકોઝ

b)

લૅક્ટિક ઍસિડ

c)

ફૅટી ઍસિડ

d)

એમિનો ઍસિડ

6.

વનસ્પતિની પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં પર્ણમાં રહેલું કયું રંજકદ્રવ્ય ઉપયોગી બને છે?

a)

હીમોગ્લોબિન

b)

ફાઇબ્રિનોજન

c)

ક્લોરોફિલ

d)

સ્ટાર્ચ

7.

વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી?

a)

અર્યપ્રકાશ

b)

ક્લોરોફિલ

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઑક્સિજન

8.

લાળરસનો કર્યો ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે?

a)

પેપ્સિન

b)

એમાયલેઝ

c)

ટ્રિપ્સિન

d)

લાયપેઝ

9.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન આડપેદાશ તરીકે શું મળે છે?

a)

કાર્બન ડાયૉક્સાઇડ

b)

ઑક્સિજન

c)

આલ્કોહોલ

d)

પાયવેટ

10.

વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી?

a)

અર્યપ્રકાશ

b)

ક્લોરોફિલ

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઑક્સિજન

11.

નીચેના પૈકી કો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન પાચન શરીરની બહાર કરે છે?

a)

અમરવેલ

b)

જળો

c)

બિલાડીનો ટોપ

d)

લીલ

12.

રુધિરની ગાળણક્રિયા કયા અવયવમાં થાય છે?

a)

હ્રદય

b)

ફેફસાં

c)

મૂત્રપિંડ

d)

શિરા

13.

મૂત્રપિંડમાં આવેલા ગાળણ એકમોને શું કહે છે?

a)

મૂત્રવાહિની

b)

રુધિરકેશિકાગુચ્છ

c)

બાઉમનની કોથળી

d)

મૂત્રપિંડનલિકાઓ

14.

શામાં પાયવેટના વિધટન થવાથી કાર્બન ડાયૉક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે?

a)

કોષરસ

b)

કણાભસૂત્રો

c)

હરિતકણો

d)

કોષકેન્દ્ર

15.

નીચેના પૈકી કો સજીવ ઑક્સિજન કે હવા વગર જીવી શકે છે?

a)

અમીબા

b)

યીસ્ટ

c)

માછલી

d)

જળો

16.

ગ્લુકોઝનું પાયવેટમાં વિઘટન થવાની ક્રિયાનો પ્રથમ તબક્કો શામાં થાય છે?

a)

કોષરસમાં

b)

ગ઼ાભસૂત્રોમાં

c)

સ્નાયુપેશીમાં

d)

પર્ણોમાં

17.

મૂત્રપિંડમાં આવેલા ગાળણ એકમોને શું કહે છે?

a)

મૂત્રવાહિની

b)

બાઉમનની કોથળી

c)

રુધિરકેશિકાગુચ્છ

d)

મૂત્રપિંડનલિકાઓ

18.

મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

a)

મુખ

b)

અન્નનળી

c)

જઠર

d)

નાનું આંતરડું

19.

નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે?

a)

વાઘ

b)

મનુષ્ય

c)

ગાય

d)

ઉંદર

20.

મૂત્રપિંડ નિષ્ક્રિય થવાની અવસ્થામાં કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ કરી ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાંથી બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે?

a)

પેરાલિસિસ

b)

ઇલેક્ટ્રોલિસિસ

c)

ડાયાલિસિસ

d)

હાઇડ્રોલિસિસ