Worksheetsસ્વામી વિવેકાનંદ વિદ્યાલય - રાણાવાવ-- ધો.6 --વિજ્ઞાન
Total questions: 16
Worksheet time: 16mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કઈ વનસ્પતિજ પેદાશ નથી ?
a)
ઈંડા
b)
ફળો
c)
ઘઉં
d)
શાકભાજી
2.
ચીકન-કરી બનાવવા માટે કોનું માંસ વપરાય છે?
a)
બકરી
b)
મરઘી
c)
માછલી
d)
જિંગા
3.
નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે ?
a)
ફળો
b)
શાકભાજી
c)
દૂધ
d)
અનાજ
4.
જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ કે વનસ્પતિ ની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓ ને .................... કહે છે
a)
માંસાહારી
b)
મિક્ષાહારી
c)
તૃણાહારી
d)
એક પણ નહીં
5.
નીચેનામાંથી કયું પ્રાણી મિશ્રાહારી છે ?
a)
પોપટ
b)
વાઘ
c)
ગાય
d)
બિલાડી
6.
વાઘ માત્ર માંસ ખાય છે માટે તે ................ છે.
a)
માસાહારી
b)
તૃણાહારી
c)
મિક્ષાહારી
d)
એક પણ નહીં
7.
આપણા આહારમાં શરીર માટે જરૂરી આવશ્યક ઘટકો હોય છે તેને ................... કહે છે.
a)
વિટામિન
b)
રેસાઓ
c)
પોષક દ્રવ્યો
d)
આહાર ના ઘટકો
8.
સ્ટાર્ચના ૫રીક્ષકો માટે કયો પદાર્થ વપરાય છે?
a)
કોપર સલ્ફેટ
b)
આયોડિન
c)
કોસ્ટિક સોડા
d)
સોડિયમ
9.
આહારના કયા ઘટકો આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે?
a)
ચરબી
b)
વિટામિન
c)
પ્રોટીન
d)
ખનીજ ક્ષાર
10.
ક્યા ઘટકયુકત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે?
a)
કાર્બોદિત
b)
ચરબી
c)
ખનીજક્ષાર
d)
પ્રોટીન
11.
આંખો અને ત્વચાની તંદુરસ્તી માટે કયુ વિટામીન જરૂરી છે?
a)
વિટામિન C
b)
વિટામિન D
c)
વિટામીન A
d)
વિટામિન K
12.
કેલ્શિયમ નીચેનામાંથી કયા ખોરાક માંથી મળે છે
a)
ઈંડા,દૂધ
b)
લીલા શાકભાજી, સફરજન
c)
આંબળા, લીંબુ
d)
કઠોળ, શાકભાજી
13.
આહારમાં વિટામિન C ની ઉણપ થી કયો રોગ થાય છે
a)
બેરીબેરી
b)
સ્કર્વી
c)
સુકતાન
d)
ગોઈટર
14.
એનિમિયા રોગ આહારમાં ક્યા ઘટક ની ઉણપ થી થાય છે
a)
આયોડિન
b)
કેલ્શિયમ
c)
આયર્ન
d)
વિટામિન ડી
15.
પ્રોટિન નો મુખ્ય સ્ત્રોત કયો છે ?
a)
ખાટા ફળો
b)
શાકાભાજી
c)
દુઘ
d)
કઠોળ
16.
કાપડના વણાટ માટે કયું સાઘન વ૫રાય છે ?
a)
તકલી
b)
ચરખો
c)
સાળ
d)
હાથ-ઘરી
100 %
