WorksheetsSCINCE QUIZ
Total questions: 20
Worksheet time: 10mins
નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા છે ?
પાચન
શ્વાસન
ઉત્સર્જન
આપેલા તમામ
પોષણ નાં પ્રકાર જણાઓ.
સ્વયમ પોષી
વિષમપોષી
A & B બંને
એક પણ નહિ
સ્વયમ પોષી વનસ્પતિ કઈ પ્રક્રિયા થી પોતાનો ખોરાક જાતે બનાવે છે ?
પરાવલંબી
શ્વાસન
ઉત્સર્જન
પ્રકાશન્શ્લેષણ
વનસ્પતિ શ્વસન માં કયો વાયુ લે છે ?
ઓક્સીજન
કાર્બન ડાયોક્ડસાઈદડ
હાઇડ્રોજન
નાઈટ્રોજન
વનસ્પતિના પર્ણ માં આવેલા નાના છીદ્રનો શું કહે છે ?
પર્ણરાધ્રો
હરિતદ્રવ્ય
પુષ્પગંજ
પરાગરજ
પર્ણ શા માટે લીલા રંગ નું હોય છે ?
પરાગરજ
હરીતદ્રવ્ય
પર્ણ રન્ધ્રો
એક પણ નહિ
પ્રકાશ સંશ્લેષણ માટેની કાચી સામગ્રી ...............?
કાર્બન ડાયોકસાઇડ
પાણી
ઓક્સીજન
A& B બંને
વાયુરધ્રો નાં પ્રકાર જણાઓ.
બંધ વાયુંરન્ધ્રો
ખુલ્લું વાયુરન્ધ્રો
A&B બંને
એક પણ નહિ
જમીનમાં ખુબ જ આવશ્યક તત્વ કયું છે ?
નાઈટ્રોજન
ઓક્સીજન
કાર્બન
સલ્ફર
વાતાવરણમાં નાઈટ્રોજન નું પ્રમાણ જણાઓ.
21%
45%
71%
78%
જે સજીવ ખોરાક મેળવવા બીજા સજીવ પર આધાર રાખે તેને શું કહે છે ?
સ્વયમ પોષી
વિષમ પોષી
એક પણ નહિ
નીચેનામાંથી મનુષ્યમાં પાચન નાં અવયવો જણાઓ.
મુખ
જઠર
અન્નન નળી
આપેલ તમામ
લાળરસ ખોરાકના ક્યાં તત્વનું પાલન કરે છે ?
સ્ટાર્ચ
પ્રોટીન
ચરબી
કાર્બોદિત
મુખ થી જઠર સુધી ખોરાક પહોચાડતું અવયવ કયું છે ?
મુખ
નાનું આતરડું
યકૃત
અન્નનળી
જઠર માં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ?
હાઈડ્રોક્લોરિક એસીડ
સોડીયમ
નાઇટ્રોજન
એક પણ નહિ
જઠર ની દીવાલ શેની બનેલી હોય છે ?
યકૃત
શ્લેષ્મ
પ્રોટીન
ચરબી
જઠર ખોરાક ના ક્યાં ઘટકનું પાલન કરે છે ?
પ્રોટીન
ચરબી
વિટામીન
કાર્બોદિત
નાના આંતરડાની લંબાઈ જણાવો.
7.2 મીટર
1.2 મીટર
7.5 મીટર
100 મીટર
યકૃત કયો પાચક રસ ઉત્પન્ન કરે છે ?
સ્વદુરસ
રુધીરસ
પીતરસ
એક પણ નહિ
શરીરનો કયો ઉત્સેચક નકામ દ્રવ્યોને બહાર કાઢતી ક્રિયા ને શું કહે છે ?
પાચન
શ્વસન
ઉત્સર્જન
એક પણ નહિ
