NEW
Font size
Worksheets10th science set 2
Total questions: 25
Worksheet time: 13mins
પુખ્ત મનુષ્યના આંંખનો વ્યાસ કેટલો હોય ?
1.5 સેમી
2.8 સેમી
2.3 સેમી
1.0 સેમી
મિત્તલને પાટિયા પરથી અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડે છે. તેણીને આંખની કઈ ખામી હશે ?
ગુરૂદ્રષ્ટિ
લઘુદ્રષ્ટિ
પ્રેસ બાયોપિયા
મોતીયો
આકાશનો ભૂરો રંગ કઈ ઘટનાને લીધે જોવા મળે છે ?
પ્રકિર્ણન
વિભાજન
વક્રિભવન
પરાવર્તન
કઈ આંંખની કઈ ખામીનું નિવારણ કરવા બાયફોકલ લેન્સના ચશ્મા વપરાય છે ?
લઘુદ્રષ્ટિ
ગુરુદ્રષ્ટિ
પ્રેસબાયોપિયા
મોતિયો
પુખ્ત મનુષ્ય આંખ માટે નજીક બિંદુ કેટલું છે ?
15 સેમી
50 સેમી
10 સેમી
25 સેમી
v1−u1 = f1 આ શાનું સમીકરણ છે ?
લેન્સ
વક્ર અરીસા
મોટવણી
લેન્સનો પાવર
કારની હેડ લાઈટમાં શાનો ઉપયોગ થાય છે ?
બહિર્ગોળ અરીસા
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ અરીસો
સમતલ અરીસો
વક્ર અરીસાની કેન્દ્રલંબાઈ 17 સેમી હોય તો તેની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
15 સેમી
16 સેમી
17 સેમી
34 સેમી
કયા માધ્યમનો નિરપેક્ષ વક્રિભવનાંક સૌથી વધુ છે ?
પાણી
કાચ
હવા
કેરોસીન
બહિર્ગોળ લેન્સમાં 2F સ્થાને મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ........ સ્થાને, વાસ્તવિક અને વસ્તુ જેટલા જ પરિમાણ વાળું મળે છે.
2F પર
F અને 2Fની વચ્ચે
2F થી દૂર
F અને O વચ્ચે
વનસ્પતિ વધારાના ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે ?
ગુંદર
પાણી
સ્ટાર્ચ
રેઝિન
....... એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં દૂર થતો નકામો પદાર્થ છે.
સ્ટાર્ચ
નાઈટ્રોજન
ઓક્સિજન
ક્લોરોફીલ
...... એ અશુદ્ધ રુધિરને હૃદયથી ફેફસાં સુધી લઈ જાય છે.
ફુપ્ફુસ ધમની
શિરા
મહાધમની
મહાશિરા
સ્નાયુઓમાં અજારક શ્વસન થવાથી કયો પદાર્થ પેદા થાય છે ?
CO2
H2O
ઈથેનોલ
લેક્ટિક એસિડ
પિત્તરસનો સ્ત્રાવ ....... કરે છે.
સ્વાદુપિંડ
યકૃત
આંતરડું
લાળગ્રંથિ
પદાર્થ X નો દિવાલ ધોળવા ઉપયોગ થાય છે. આ પદાર્થ કયો છે ?
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ
કોપર
ZnO + CO → Zn + CO2 માં કોનુ રિડક્શન થાય છે ?
Zn
ZnO
CO
CO2
Fe2O3 + Al → Fe + Al2O3 એ કઈ પ્રક્રિયા છે ?
વિઘટન
સંયોગીકરણ
વિલોપન
વિસ્થાપન
કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે ?
સોનું
ચાંદી
એલ્યુમિનિયમ
લેડ
4Na + O2 → 2Na2Oઆ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે ?
Na
Na2O
O2
એક પણ નહિં
વનસ્પતિ સિવાયનો દરેક ઉપભોક્તા તેની આગળના પોષક સ્તરમાંથી કેટલી ઊર્જા મેળવે છે ?
10 %
5 %
3 %
1 %
નીચેના પૈકી કયુ નિવસન તંત્રનો જૈવિક ઘટક નથી ?
ઉત્પાદક
તૃણાહારી
પ્રકાશ
માંંસાહારી
કયો જૈવ અવિઘટનીય કચરો છે ?
કાચ
પથ્થર
પ્લાસ્ટિક
આપેલા તમામ
કયુ પ્રાણી અન્નશૃખલામાં તૃતિય પોષક સ્તર બનાવે ?
ઘાસ
દેડકો
તીડ
સસલું
..... એ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
ઓઝોન
નાઈટ્રોજન
ઓક્સિજન
કલોરીન
