Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન પ્રશ્નો ક્વિઝ

Total questions: 26

Worksheet time: 53mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?

a)

pH = 8.2

b)

pH = 9.3

c)

pH = 11.5

d)

pH = 10.6

2.

'-ઓલ' પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોડવામાં આવે છે?

a)

-CHO

b)

= C = 0

c)

-OH

d)

-X

3.

નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે?

a)

पाध

b)

મનુષ્ય

c)

ગાય

d)

ઉંદર

4.

નીચેના પૈકી કેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે ?

a)

50 cm

b)

30 cm

c)

10 cm

d)

20 cm

5.

પ્રકાશની કઇ ઘટનાને લીધે ટિકલ અસર ઉદ્ભવે છે ?

a)

પરાવર્તન

b)

વક્રીભવન

c)

પ્રકીર્ણન

d)

વિભાજન

6.

1μΑ = ... mA

a)

10-16

b)

10-3

c)

103

d)

10°

7.

ઍલ્યુમિનિયમ ઑક્સાઈડ એ પ્રકારનો ઑક્સાઈડ છે. (ઍસિડિક, બેઝિક, ઉભયગુણી)

4 lines
8.

CGH₂માં સહસંયોજક બંધની સંખ્યા

4 lines
9.

જઠરમાં ખોરાકના

4 lines
10.

પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. (ગોકળગાય, મગર, મનુષ્ય)

4 lines
11.

CGH₂માં સહસંયોજક બંધની સંખ્યા

4 lines
12.

જઠરમાં ખોરાકના

4 lines
13.

પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે.

a)

ગોકળગાય

b)

મગર

c)

મનુષ્ય

14.

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 50 સેમી છે, તો તેનો પાવર

a)

+0.5 D

b)

+2.0 D

c)

+5.0 D

15.

શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડ ઘટક રંગોમાં વિભાજન થતા વર્ણપટમાં

4 lines
16.

મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે.

4 lines
17.

ચાંદી અને કૉપર ઉષ્માના ઉત્તમ વાહકો છે.

4 lines
18.

અલિંગી પ્રજનનમાં DNAની નકલ બનતી વખતે થતા ફેરફારથી વિવિધતાનો ઉદ્ભવ થાય છે.

4 lines
19.

સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે.

4 lines
20.

મને ઓળખો : હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામી, શ્વાસોચ્છવાસનો દર વધારું છું, પરંતુ પાચનતંત્ર અને ચામડી તરફ રુધ

4 lines
21.

મને ઓળખો : હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામી, શ્વાસોચ્છવાસનો દર વધારું છું, પરંતુ પાચનતંત્ર અને ચામડી તરફ રુધિરનો પ્રવાહ ઘટાડું છું:

4 lines
22.

મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે ?

4 lines
23.

નેત્રપટલ પર રચાતા વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર જણાવો.

4 lines
24.

જુલ, કુલંબ અને વૉલ્ટ એકમો વચ્ચેનો સંબંધ જણાવો.

4 lines
25.

એડ્રીનલ ગ્રંથિ

a)

મૂત્રપિંડના અગ્ર છેડે

b)

જઠરની જમણી બાજુ સહેજ ઉપર

c)

ઉદરમાં જઠરની નીચે

26.

પ્રાથમિક ઉપભોગીઓ

a)

લીલી વનસ્પતિ

b)

માંસાહારી પ્રાણીઓ

c)

તૃણાહારી પ્રાણીઓ