wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

divine test

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

10 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો પાવર .............. D છે.

a)

+10

b)

-10

c)

+0.1

d)

-0.1

2.

એક પ્રકાશનું કિરણ આકૃતિ મુજબ માધ્યમ Aમાંથી મધ્યમ Bમાં દાખલ થાય છે, તો માધ્યમ Aનો માધ્યમ Bની સાપેક્ષે વક્રીભવનાંક ............ હશે.

a)

>1

b)

<1

c)

=1

d)

=0

3.

A, B, અને C ત્રણેય જુદાં જુદાં માધ્યમો છે. તેમના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.65 અને 1.46 છે, તો ક્યાં માધ્યમમાં પ્રકાશની જડપ સૌથી વધુ હશે?

a)

માધ્યમ A

b)

માધ્યમ B

c)

માધ્યમ C

d)

ત્રણેય માધ્યમોમાં એકસરખી હશે.

4.

બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

a)

વાસ્તવિક અને નાનું

b)

વાસ્તવિક અને મોટું

c)

આભાસી અને નાનું

d)

આભાસી અને મોટું

5.

કાર્બનિક દ્રવ્યોના વિઘટન કરતા સૂક્ષ્મ જીવો ઉત્પાદકોના પોષક સ્તરે ગોઠવાયેલા હોય છે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

6.

આહાર શૃંખલા માં હાનિકારક રસાયણો ના પ્રવેશથી શું થાય છે?

a)

જૈવ સંતુલન

b)

સૂપોશકતાકરણ

c)

જૈવ વિશાલન

d)

જૈવ નિયમન

7.

નીચેના પૈકી ક્યુ જુથ આહાર શૃંખલા રચે છે?

a)

ઘાસ, ઘઉં અને આંબો

b)

ઘાસ, બકરી અને મનુષ્ય

c)

બકરી, ગાય અને હાથી

d)

ઘાસ, માછલી અને બકરી

8.

નિવસનતંત્રના ક્યા સ્તરે સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત હોય છે?

a)

ઉત્પાદક

b)

તૃણાહારી

c)

પ્રાથમિક માસાંહારી

d)

ઉચ્ચ માસાંહારી

9.

વિઘટકો કુદરતી સફાઇ કામદારો છે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

a)

ખરું

b)

ખોટું

10.

આપેલ કોષ્ટક માં મૃત વિઘટકો માટે સાચો વિકલ્પ કયો છે?

a)

A

b)

B

c)

C

d)

D

11.

એક આહાર શૃંખલા માં દેડકો, તીડ , ઘાસ અને સાપ સંકળાયેલા છે. તેમાં ત્રીજા પોષક સ્તરે કયો સજીવ હશે?

a)

દેડકો

b)

તીડ

c)

ઘાસ

d)

સાપ

12.

જોડકા જોડો.

a)

1 - s, 2 - p, 3 - r, 4 - q

b)

1 - r, 2 - p, 3 - s, 4 - q

c)

1 - r, 2 - q, 3 - s, 4 - p

d)

1 - q, 2 - p, 3 - s, 4 - r

13.

તળાવના નિવસન તંત્રમા પાણી અજૈવ ઘટક છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

14.

આરસપહાણનું રાસાયણિક સૂત્ર જણાવો.

a)

Na2CO3

b)

CaCO3

c)

MgCO3

d)

K2CO3

15.

(a) PbS + (b) O2 → (c) PbO + (d)SO2 પ્રક્રિયામાં (a) (b) (c) અને (d) તરીકે અનુક્રમે 2, 3, 2, 2 લેવા પડે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

16.

નીચે પૈકી કઈ માહિતી સમતોલીત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી?

a)

પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થા

b)

જે-તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્રો

c)

પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા

d)

જે-તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે ક નહીં

17.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્વેતા ક્યાં વાયુની તીવ્ર વાસ અનુભવશે?

a)

SO2

b)

SO3

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

18.

સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ગરમ કરતાં........

a)

સ્ફટિક તુરંત પીગળે છે.

b)

કથ્થાઈ રંગની બાષ્પ નીકળે છે.

c)

કસનળીમાં સફેદ ધુમાડો નીકળે છે.

d)

પીળા અવક્ષેપ મળે છે.

19.

કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપેલ વિધાન સાચું છે ક ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

20.

પ્રકાશશાસ્ત્રમાં જેનો વક્રીભવનાંક મોટો હોય તેને શું કહે છે?

a)

પ્રકાશીય પાતળું માધ્યમ

b)

પ્રકાશીય ઘટ્ટ માધ્યમ

c)

પ્રકાશીય ઘનતા

d)

વક્રીભવનાંક

21.

મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ .............. પર રચાય છે.

a)

ડોળો

b)

કીકી

c)

નેત્રપટલ

d)

કનીનિકા

22.

સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે?

a)

1 m

b)

અનંત

c)

25 cm

d)

1 cm

23.

આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કોણ કરે છે?

a)

કીકી

b)

નેત્રપટલ

c)

સિલિયરી સ્નાયુઓ

d)

આઈરિસ

24.

લઘુદ્રષ્ટિનીખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

25.

આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કોણ કરે છે?

a)

કીકી

b)

નેત્રપટલ

c)

સિલિયરી સ્નાયુઓ

d)

દ્રષ્ટિચેતા