Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ROUND 5 SCIENCE 10TH

Total questions: 25

Worksheet time: 12mins

Name
Class
Date
1.

આપેલ વિધાન સાચું છે?

ભિન્નતા જાતિની જીવિતતા માટે ઉપયોગી છે.

a)

હા

b)

ના

2.

નરજન્યુ કદમાં ................. અને ............... હોય છે.

a)

મોટા અને પ્રચલનશીલ

b)

નાના અને પોષકદ્રવ્યો યુક્ત

c)

મોટા અને પોષકદ્રવ્યો યુક્ત

d)

નાના અને પ્રચલનશીલ

3.

આપેલ આકૃતિ માં દર્શાવેલ વનસ્પતિના પુષ્પ ............ હોય છે.

a)

દ્વિ લિગી

b)

એક લિગી

4.

બીજ માં ખોરાકસંગ્રહ ક્યા ભાગમાં થાય છે ?

a)

પ્રાકુર

b)

ભ્રૂણમૂળ

c)

બીજપત્ર

5.

શુક્રકોષોના પરિપક્વ થવાની ક્રિયા ક્યાં થાય છે?

a)

શુક્રપિડ

b)

શિશ્ન

c)

અધિવૃષણ નલિકા

d)

શુક્રવાહિની

6.

પ્રજનન કોષોના નિર્માણ સમયે ............ ના કારણે DNA ની સખ્યાં પેઢી દર પેઢી જળવાય છે.

a)

પ્રતિકૃતિ

b)

કોષ વિભાજન

c)

સમવિભાજન

d)

અર્ધીકરણ

7.

લિગી પ્રજનન કરતાં સજીવમાં ફલિતાડ માં રંગસૂત્રની સંખ્યા દૈહિક કોષોના રંગસૂત્ર ની સંખ્યાને સમાન હોય છે.

a)

આ વિધાન ખોટું છે.

b)

આ વિધાન સાચું છે.

8.

માનવમાં કિશોરાવસ્થાનો સમયગાળો ક્યા નામે ઓળખાય છે ?

a)

યૌવનારંભ

b)

પુખ્તાવસ્થા

c)

પ્રૌઢાવસ્થા

d)

આપેલ પૈકી એક પણ નહી

9.

માનવમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે ?

a)

ગર્ભાશય

b)

અંડપિડ

c)

અંડવાહિની

d)

યોનિ

10.

વિદ્યુતભાર નો એકમ ........

a)

C

b)

V

c)

Amp

d)

આપેલ તમામ

11.

1 mA =..............A

a)

10-1

b)

10-2

c)

10-3

d)

10-6

12.

વૉલ્ટમિટર ને પરિપથ માં કેવા જોડાણ માં જોડવા માં આવે છે ?

a)

શ્રેણી

b)

સમાંતર

c)

A અને B બંને

d)

આપેલ પૈકી કોઈ નહીં

13.

6v ની બેટરીતેમાથી પસાર થતાં દર 1 C વિદ્યુતભાર ને કેટલી ઉર્જા આપે છે ?

a)

2 જૂલ

b)

6 જૂલ

c)

12 જૂલ

d)

3 જૂલ

14.

ઓહમ ના નિયમ માં આલેખ નો ઢાળ કેવો મળે છે ?

a)

સમાંતર

b)

વક્ર

c)

અનિયમિત

d)

સુરેખ

15.

નીચેના માથી કઈ ધાતુ નિક્રોમ બનાવવા વપરાતી નથી ?

a)

નિકલ

b)

એલ્યુમિનિયમ

c)

મંગેનીજ

d)

લોખંડ

16.

રિઓસ્ટેટ નું કાર્ય શું છે ?

a)

વોલ્ટેજ નિયમન કરવું

b)

અવરોધ નું મૂલ્ય બદલવા

c)

વિદ્યુત પ્રવાહ જાળવવા

d)

આપેલ તમામ

17.

નીચેના માથી ક્યૂ સૂત્ર ઓહમ નો નિયમ દર્શાવે છે ?

a)

R =V / I

b)

I = VR

c)

Q/T

d)

આપેલ પૈકી તમામ

18.

એક દ્રાવણ લાલ લિટમસ પેપર ને ભૂરું બનાવે છે તેની pH લગભગ .............. હશે .

a)

1

b)

4

c)

5

d)

10

19.

 ઍસિડ+બેઇઝ  →ઍસિડ+બેઇઝ\ \ \rightarrow  

a)

ક્ષાર + પાણી 

b)

ક્ષાર + haઇટ્રોજન 

c)

ક્ષાર + ઑક્સીજન  

d)

ક્ષાર + klorin

20.

એસિડિટિ ના ઉપચાર માટે ક્યો પદાર્થ લેવા માં આવે છે ?

a)

તટસ્થ

b)

ઉભય ગુણધર્મી

c)

બેઇઝીક

d)

એસિડિક

21.

એસિડિક દ્રાવણ ની pH 7 થી ઓછી છે .આપેલ વિધાન ખરું છે કે ખોટું જણાવો .

a)

ખરું

b)

ખોટું

22.

કૌવચ ના ડંખ થી એસીટીક એસિડ નો સ્ત્રાવ થાય છે . આપેલ વિધાન ખરું છે ક ખોટું .

a)

ખરું

b)

.ખોટું

23.

pH + pOH = ...........

a)

7

b)

11

c)

14

d)

0

24.

મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર ......... છે.

a)

Mg(OH)2

b)

MgOH

c)

Mg(OH)3

d)

Mg(OH)4

25.

આપેલ જોડકા જોડો.

a)

1-c, 2-a, 3-d, 4-b

b)

1-b, 2-a, 3-d, 4-c

c)

1-c, 2-d, 3-a, 4-b

d)

1-a, 2-c, 3-d, 4-b