Worksheetspaper1a
Total questions: 21
Worksheet time: 17mins
કચા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હાય છે ?
NA2CO3
CH3COONa
NHACI
KNO3
કાર્બોક્સિલિક ઍસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે?
= C = 0
-COOH
-CHO
-OH
મનુષ્યમાં પ્રોટીનના પાયનની શરૂઆત કયાંથી થાય છે?
મુખ
જઠર
નાનું આંતરડું
કોલોન
દશ્યપ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો છે?
4 * 10 ^ - 7 m થી 8 * 10 ^ - 7 * m
4 * 10 ^ - 9 * m થી 8 * 10 ^ - 9 * m
4 * 10 ^ - 5 m થી 8 * 10 ^ - 5
4 * 10 ^ - 6 m થી 8 * 10 ^ - 6 * m
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
વાતાવરણીય પરાવર્તન
વાતાવરણીય વક્રીભવન
પરાવર્તન
પૂર્ણ આંતરિક પરાવર્તન
વિધુતભારનો ડા એકમ.........
ઍમ્પિયર
વૉલ્ટ
वॉट
더어
સોનાની શુદ્ધતા (a) એકમમાં માપવામાં આવે છે.
આલ્ડિહાઈડ સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહનું સૂત્ર (a)
કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન માં થાય છે.
(a)
વટાણાના ઊંચા (TT) અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરાવતાં બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ (a) લક્ષણ છે.
એક મીણબત્તી સમતલ અરીસાથી 20 cm અંતરે મૂકેલી છે, તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર,,,,,, હોય.
(a)
કાચનો વક્રીભવનાંક (a) રંગના પ્રકાશ માટે મહત્તમ હોય છે.
ધોવાના સોડાનું લીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.
ખરુ
ખોટુ<
બધી જ ધાતુઓની સખતાઇ સમાન હોય છે.
ખરુ
ખોટુ
અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે.
ખરુ
ખોટુ
દરેક વ્યક્તિનું નજીકબિંદુ હંમેશાં 25 cm અંતરે હોય છે.
ખરુ
ખોટુ
CNSનું પૂર્ણ નામ જણાવો.
(a)
ઊર્મિવેગ કોના દ્વારા કોષકાયમાં પ્રવેશે છે ?
(a)
આંખનો લેન્સ પાતળો થાય તો તેની વક્રતા વિશે શું કહી શકાય ?
(a)
પ્રોટોન અને ઇલેક્ટ્રૉન વચ્ચે આકર્ષણ બળ લાગે કે અપાકર્ષણ બળ ?
(a)
Match the following
પરાવર્તી ક્રિયા
કરોડરજ્જુ
અનૈચ્છિક ક્રિયા
લંબમજ્જા
પ્રથમ પોષક સ્તર
ઉત્પાદકો
દ્વિતીય પોષક સ્તર
પ્રાથમિક ઉપભોગીઓ
