wayground logo

Bảng tính có thể in miễn phí

Cỡ chữ

S
M
L
XL
bảng tính

ધો 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો -1

Total câu hỏi: 20

Worksheet time: 11mins

Tên
Lớp học
Ngày
1.

કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે?

a)

સંયોગીકરણ

b)

દ્વિવિસ્થાપન

c)

વિઘટન

d)

વિસ્થાપન

2.

રાસાયણિક સમીકરણ માં પ્રક્રિયકો અથવા નીપજોની જલીય અવસ્થા ને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે?

a)

l

b)

aq

c)

g

d)

lq

3.

શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે?

a)

ઉષ્માક્ષેપક

b)

ઉષ્માશોષક

c)

ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક

d)

એક પણ નહીં

4.

રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકાર ની પ્રક્રિયા કહી શકાય.

a)

વિસ્થાપિત

b)

સંયોગીકરણ

c)

ઉષ્મીય વિધટન

d)

દ્વિ- વિસ્થાપિત

5.

કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદભવે છે ?

a)

અવક્ષેપન

b)

સંયોગીકરણ

c)

ક્ષારણ

d)

રેડોક્ષ

6.

તેલ અને ચરબીયુક્ત ખોરાક લાંબો સમય પડી રહેવાથી કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય છે?

a)

ઓક્સિડેશન

b)

ક્ષારણ

c)

રિડક્શન

d)

હાઈડ્રોજિનેશન

7.

પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શકય બને છે ?

a)

સૂર્ય પ્રકાશ અને કલોરોફિલ

b)

પાણી અને ઓક્સિજન

c)

પાણી અને નાઈટ્રજન

d)

સૂર્ય પ્રકાશ અને હવા

8.

રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નીપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ લખાય છે?

a)

હવા

b)

પાણી

c)

ઈથર

d)

આલ્કોહોલ

9.

જો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો આ પ્રક્રિયા ને..... પ્રકારની કહી શકાય.

a)

સંયોગીકરણ

b)

દ્વિ-વિસ્થાપન

c)

અવક્ષેપન

d)

રેડોક્ષ

10.

જો ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે આ પ્રક્રિયાને...... કહેવાય.

a)

બગડી જવું

b)

ઓક્સિડેશન

c)

રિડક્શન

d)

ક્ષારણ

11.

આરસપહાણનુ રાસાયણિક સૂત્ર કયૂ છે ?

a)

Na₂CO₃

b)

CaCO₃

c)

BaCO₃

d)

Ca(OH)₂

12.

જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનુ રિડકશન થયું તેમ કહેવા.

a)

સાચું

b)

ખોટું

13.

ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમા ઓક્સિજન વાયુનો ઉમેરો કરવામાં આવે છે.

a)

સાચું

b)

ખોટું

14.

આયર્નના ભૂકામાં મંદ હાઈડ્રોક્લોરિક એસીડ ઉમેરવાથી શું થાય છે?

a)

હાઈડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઈડ ઉદભવે છે.

b)

ક્લોરીન વાયુ અને આયર્ન હાઈડ્રોક્સાઈડ ઉદભવે છે.

c)

કોઈ પ્રક્રિયા થતી નથી.

d)

આયર્ન ક્ષાર અને પાણી બને છે.

15.

આયર્નની કોપર સલ્ફેટના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી કોપર ધાતુ છૂટી પડવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે?

a)

વિઘટન

b)

વિસ્થાપન

c)

દ્વીવિસ્થાપન

d)

સંયોગીકરણ

16.

કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે?

a)

વિસ્થાપન

b)

વિઘટન

c)

દ્વીવિસ્થાપન

d)

સંયોગીકરણ

17.

લેડ નાઈટ્રેટને ગરમ કરતા કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે?

a)

પીળા

b)

ભૂરો

c)

કાળો

d)

કથ્થાઈ

18.

પાણીમાં હાઈડ્રોજન અને ઓક્સીજનનો ગુણોત્તર .............. છે.

a)

1:3

b)

1:2

c)

2:1

d)

3:1

19.

..................... શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે.

a)

Ca(OH)2

b)

CaO

c)

AgBr

d)

CaCO3

20.

ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર ................... છે.

a)

CaCO3

b)

Ca(OH)2

c)

CaO

d)

CuSO4