Font size
Worksheetsરાસાયણિક પ્રક્રિયાઓ પર ક્વિઝચેપ13
Total questions: 17
Worksheet time: 11mins
એક દ્રાવણ ઈંડાંના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે. જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ધરાવે છે.
NaCl
HCI
LICI
KCl
નીચેના પૈકી કયો પદાર્થ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયૉક્સાઇડ આપતો નથી ?
માર્બલ
ચૂનાનો પથ્થર
ચૂનો
ખાવાનો સોડા
જો જલીય દ્રાવણો A, B, C અને Dની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3.0 હોય, તો ઍસિડિકતાનો ક્રમ શું છે?
A < C < B < D
D < C < B < A
D < B < C < A
D > C > B > A
કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે?
ખાટાં ફળોનો રસ
લીંબુનો રસ
ધોવ
1.9, 2.5, 2.1 અને 3.0 હોય, તો ઍસિડિકતાનો ક્રમ શું છે?
A < C < B < D
D < C < B < A
D < B < C < A
D > C > B > A
(5) કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે?
ખાટાં ફળોનો રસ
લીંબુનો રસ
ધોવાનો સોડાનું દ્રાવણ
મીઠાનું જલીય દ્રાવણ
(6) ઍસિડ સાથે ફિનોલ્ફથેલિન કયો રંગ આપે છે?
લાલ
ઑરેન્જ
ગુલાબી
આપેલ પૈકી એક પણ નહિ
નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?
pH = 8.2
pH = 9.3
pH = 11.5
pH = 0
(7) નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે?
મિથાઇલ ઑરેન્જ
ફિનોલ્ફથેલિન
વેનીલા
હળદર
(8) ઍસિડ + બેઈઝ X + Y , તો X + Y શું થાય?
એક ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય છે?
2m
10m
20m
2km
નીચેના પૈકી કયો ઉભયગુણી ઑક્સાઇડ છે?
CO
ZnO
Na2O
SO2
કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી?
સોડિયમ
પોટેશિયમ
કેલ્શિયમ
મૅગ્નેશિયમ
નીચેના પૈકી શેમાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી?
A.
B.
C. + Zn
FeSO4નું દ્રાવણ + Mg
CuSO₄र्नु દ્રાવણ+Fe
FeSO4દ્રાવણ+Ah
D. CuSO, નું દ્રાવણ+Zn
HNO, નું રિડક્શન નીચેનામાંથી ોમાં થાય છે?
A.
C. NO
B. NO
D.
NO
N2O
NO2
આપેલ તમામ
નીમેના પૈકી કયું વિધાન ખોટું છે?
. લોખંડનું ક્ષારણ હવા અને પાણીના સંપર્કથી વાય છે
પાતુનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચે હોય છે
કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ધાતુ-ઑક્સાઈડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને કેલ્સિનેશન કહે છે.
ઓછી સક્રિય પાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે.
કઈ અધાતુ પ્રવાતી સ્વરૂપમાં જોવા મળે છે
સફર
બ્રોમિન
કાર્બન
આર્ગોન
