wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS પરીક્ષા માટે -વિજ્ઞાન ના પ્રશ્નો -નૌસિલ પટેલ ફોરણા શાળા

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગોઈટર રોગ શાની ઉણપથી થાય છે?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

આયોડીન

d)

ચેપ

2.

શણના છોડના કયા ભાગમાંથી રેસા મળે છે

a)

પ્રકાંડ

b)

ફૂલ

c)

પર્ણ

d)

એક પણ નહીં

3.

દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધરતી થી મેળવવામાં આવે છે

a)

બાષ્પીભવન

b)

ઘનિભાવન

c)

નિતારણ

d)

એક પણ નહીં

4.

નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી જે જમીન ઉપર ફેલાય છે તેને શું કહે છે?

a)

દલપત્ર

b)

ભૂપ્રશારી

c)

બંને

d)

એક પણ નહીં

5.

ગોકળગાય ક્યાં પગની મદદથી ચાલે છે

a)

કાસ્થિ

b)

સ્નાયુલ

c)

બંને

d)

એક પણ નહીં

6.

પ્રાચીન ઇજિપ્તના લોકો અંતર માટે શું ઉપયોગ કરતા હતા

a)

માઈલ

b)

ફૂટ

c)

કી.મિ

d)

ક્યુબીટ

7.

પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શુ કહે છે

a)

કોપર

b)

ફિલામેન્ટ

c)

બંને

d)

એક પણ નહીં

8.

મીણબત્તી ને સળગાવવા માટે કયો વાયુ ઉપયોગી છે

a)

મિથેન

b)

બ્યુટેન

c)

ઓક્સિજન

d)

નાઇટ્રોજન

9.

જે પ્રકાશમાંથી અંશતઃ પ્રકાશ પસાર થાય તે પદાર્થ ને શું કહેવાય છે?

a)

પારદર્શક

b)

અપારદર્શક

c)

પારભાષક

d)

એક પણ નહીં

10.

લાઈકેન એ કયા બે સજીવો વચ્ચે નું સહજીવન છે?

a)

લીલ અને ફૂગ

b)

ફૂગ અને બેક્ટેરિયા

c)

ફૂગ ને પ્રજીવ

d)

એક પણ નહીં

11.

અમીબા ખોરાકના કણ ને શાના વડે પકડે છે

a)

દાંત

b)

ખોટા પગ

c)

અન્નનળી

d)

એક પણ નહીં

12.

ફટાકડા નું ફટવું એ ક્યાં પ્રકાર નો ફેરફાર છે

a)

ભૌતિક

b)

રાસાયણિક

c)

ઉલટાવી શકાય તેવો

d)

એક પણ નહીં