Worksheetsધોરણ 5 ch-3 સ્વાદ થી પાચન સુધી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આમલીનો સ્વાદ કેવો હોય છે?
a)
ખાટો
b)
ખારો
c)
તીખો
d)
ગળ્યો
2.
ગોળનો સ્વાદ કેવો હોય છે?
a)
તીખો
b)
ગળ્યો
c)
ખાટો
d)
તૂરો
3.
કારેલાનો સ્વાદ કેવો હોય છે?
a)
કડવો
b)
ખાટો
c)
તીખો
d)
તૂરો
4.
ખાંડનો સ્વાદ કેવો હોય છે?
a)
તીખો
b)
ખારો
c)
તૂરો
d)
ગળ્યો
5.
મીઠું સ્વાદે કેવું હોય છે?
a)
ખારું
b)
તીખું
c)
ખાટું
d)
કડવું
6.
લીંબુ સ્વાદે કેવું હોય છે?
a)
તીખું
b)
ખાટું
c)
ગળ્યું
d)
ખારું
7.
મધનો સ્વાદ કેવો હોય છે?
a)
ગળ્યો
b)
ખાટો
c)
તૂરો
d)
તીખો
8.
દરિયાના પાણીનો સ્વાદ કેવો હોય છે?
a)
તીખો
b)
ખારો
c)
ગળ્યો
d)
ખાટો
9.
નીચેનમાંથી ક્યું ફળ મીઠું હોય છે?
a)
તડબૂચ
b)
કાચીકેરી
c)
સંતરા
d)
મોસંબી
10.
નીચેનામાથી ક્યું ફળ ખાટું હોય ?
a)
કેળાં
b)
ચીકુ
c)
લીંબુ
d)
તડબૂચ
100 %
