Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science quiz

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

નીચે દર્શાવેલા પ્રવાહીના ટીપા પૈકી ક્યું ટીપુ બિલોરી કાચ તરીકે વર્તશે?

a)

દુધનું

b)

એંરંડિયાનું

c)

ડહોળાયેલ પાણીનું

2.

બિલોરી કાચની નજીક મુકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે.

a)

મોટું

b)

નાનું

c)

વસ્તુ જેવડું

3.

નીચેના પૈકી કોણ બિલોરી કાચનો ઉપયોગ કરે છે.

a)

દરજી

b)

માળી

c)

ઘડિયાળી

4.

બિલોરી કાચથી દુરની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે?

a)

મોટું

b)

ચત્તું

c)

ઉલટું

5.

નીચેના પૈકી કયા સાધનમાં બિલોરી કાચ વપરાતો નથી.

a)

રેડીયો

b)

દુરબીન

c)

બાઇનોક્યુલર

6.

નીચેના પૈકી કયા સાધનમાં બિલોરી કાચ વપરાય છે.

a)

રેડીયો

b)

દુરબીન

c)

વિજળીનૉ બલ્બ

7.

બિલોરી કાચની નજીક મુકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે.

a)

મોટું

b)

નાનું

c)

વસ્તુ જેવડું

8.

દુરનું દ્રશ્ય નજીક જોવા માટે પર્યટકો ક્યાં સાધનનો ઉપયોગ કરે છે.

a)

દુધીયો કાચ

b)

બાઈનોક્યુલર

c)

મેગ્નિફાઇગ કાચ

9.

નીચે આપેલા પદાર્થો માંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી?

a)

મીઠું

b)

ખાંડ

c)

રેતી

10.

નીચેના માંથી કયો પારદર્શક પદાર્થ છે.?

a)

લાકડું

b)

કાચ

c)

પથ્થર

11.

નીચેના માંથી કયો માનવનિર્મિત પદાર્થ છે.?

a)

લાકડું

b)

પાણી

c)

પ્લાસ્ટીક

12.

નીચે આપેલા પદાર્થો માંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી?

a)

મીઠું

b)

ખાંડ

c)

રેતી

13.

સાબુદાણા અને ચોખામાં કયા ગુણધર્મની સમાનતા છે.?

a)

રંગ

b)

આકાર

c)

સજીવ-નિર્જીવ

14.

લીંબુ અને સાબુદાણા ક્યાં ગુણધર્મની બાબતમાં એક જ જૂથમાં આવે.?

a)

રંગ

b)

સ્વાદ

c)

આકાર

15.

નીચેના પૈકી કયો કુદરતી પદાર્થ છે.?

a)

ઇટ

b)

કોલસો

c)

પ્લાસ્ટિક