Font size
WorksheetsScience first
Total questions: 15
Worksheet time: 11mins
બિલોરી કાચથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે?
મોટું
ચતું
ઉલટું
નીચેના માંથી ક્યાં સાધન માં બિલોરી કાચનો ઉપયોગ થતો નથી?
દૂરબીન
બાઈનોક્યુલર
ઘડિયાળ
લીલા રંગના કાચ માંથી જોતા લાલ રંગની વસ્તુઓ લાલ દેખાય છે આ વિધાન ખરું છે કે ખોટું?
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
આપેલ કયો પદાર્થ લોહચુંબક થી આકર્ષાય છે?
લોખંડ
લાકડું
પ્લાસ્ટિક
લીલા રંગના કાચ માંથી જોતા લાલ રંગની વસ્તુઓ લાલ દેખાય છે આ વિધાન ખરું છે કે ખોટું?
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
પાણીમાં ઓગળતો જતો પદાર્થ કયો છે.?
મીઠું
રેતી
કાચ
નીચેના પૈકી કોનો સ્વાદ ખાટો હોય છે?
દૂધ
લીમડાના પાન
આમલી
બિલોરી કાચની નજીક મુકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે?
મોટું
નાનું
વસ્તુ જેવડું
નીચે દર્શાવેલું પ્રવાહીનું ક્યુ ટીપું બિલોરી કાચ તરીકે વર્તશે.?
દૂધ નું ટીપું
સ્વચ્છ પાણી નું
એક પણ નહીં
અપારદર્શક એટલે શું?
વસ્તુની આરપાર જોય શકાય તે
વસ્તુની આરપાર જોય ન શકાય તે
ઝાંખું ઝાંખું દેખાય તે
આપેલ સાધનોમાં બિલોરી કાચનો ઉપયોગ થતો હોય તે સાધનો ક્યાં ક્યાં છે?
દૂરબીન
ચશ્મા
સુક્ષમદર્શક યંત્ર
આપેલ તમામ
દુધિયા કાચ વડે જોતા વસ્તુ મોટી દેખાય છે આ વિધાન ખરું છે કે ખોટું?
આ વિધાન ખોટું છે
આ વિધાન ખરું છે.
નીચે આપેલ વસ્તુ માંથી માનવનિર્મિત વસ્તું કઇ છે?
લાકડું
પાણી
પ્લાસ્ટિક
દ્રાવ્ય પદાર્થ એટલે શું?
જે પદાર્થ પાણી માં ઓગળી જતો નથી તે
જે પદાર્થ પાણી માં ઓગળી જાય તે
એક પણ નહીં
ચોક અને સાબુદાણા માં ક્યાં ગુણધર્મ માં સમાનતા છે?
સ્વાદ
રંગ
આકાર
