wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE EXAM સામાન્ય જ્ઞાન ક્વિઝ 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું?(બૃહદ મુંબઈમાંથી વિભાજન થયા પછી)

a)

સુરત

b)

અમદાવાદ

c)

પાટણ

d)

એક પણ નહીં

2.

ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે?

a)

અમદાવાદ

b)

જૂનાગઢ

c)

ગાંધીનગર

d)

સુરત

3.

ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે?

a)

બનાસકાંઠા

b)

ડાંગ

c)

કચ્છ

d)

સુરત

4.

ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે?

a)

ગુલાબ

b)

જાસૂદ

c)

સૂર્યમુખી

d)

ગલગોટો

5.

ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે?

a)

અમદાવાદ

b)

ડાંગ

c)

પોરબંદર

d)

જામનગર

6.

ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી?

a)

ઈ.સ 1875

b)

ઇ.સ 1876

c)

ઇ.સ 1872

d)

એક પણ નહીં

7.

સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી?

a)

નરસિંહ મહેતા

b)

શેઠ સગાશળા

c)

હરિશ્ચંદ્ર

d)

શ્રીકૃષ્ણ-સુદામા

8.

ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે?

a)

11

b)

26

c)

545

d)

186

9.

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

શ્રી નરેન્દ્ર મોદી

b)

શ્રી અમરસિંહ ચૌધરી

c)

ડૉ. જીવરાજ મહેતા

d)

શ્રી માધવસિંહ સોલંકી

10.

ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે?

a)

ગાંધીપુલ

b)

એલિસબ્રિજ

c)

ગોલ્ડનબ્રિજ

d)

એક પણ નહીં