wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

332 PSE પર્યાવરણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

શરીરના કયા ભાગને જોઈને વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસીન તે જાણી શકાય છે ?

a)

ચહેરાને

b)

હાથને

c)

પગને

d)

ધડને

2.

જે બાળક નાનપણથી જ બોલી તેમજ સાંભળી શકતો નથી, તો તે બાળક વિકલાંગતાના ક્યાં પ્રકારમાં આવે છે ?

a)

અસ્તીભંગ

b)

પ્રજ્ઞાચક્ષુ

c)

મુકબધીર

d)

માનસિક ક્ષક્તિગ્રસ્ત

3.

સાધારણ બાળકો કરતા વિકલાંગ બાળકોમાં મહદ્અંશે કઈ શક્તિ વધુ જોવા મળે છે ?

a)

નિરીક્ષણની

b)

એકાગ્રતાની

c)

સાંભળવાની

d)

બોલવાની

4.

ઈશારા અને ચહેરાના હાવભાવનો ઉપયોગ શામાં અગત્યનો છે ?

a)

વાતચીતમાં

b)

નૃત્યમાં

c)

રમવામાં

d)

ગાવામાં

5.

કયું પંખી પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે ?

a)

મોર

b)

કોયલ

c)

કબુતર

d)

ઘુવડ

6.

ક્યા પંખીના માથા પર કલગી હોય છે ?

a)

પોપટના

b)

મોરના

c)

સમડીના

d)

કાગડાના

7.

વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખી ક્યુ છે ?

a)

કબુતર

b)

કોયલ

c)

લક્કડખોદ

d)

સુગરી

8.

શિકારી પંખી કયું છે ?

a)

ચકલી

b)

હોલો

c)

કોયલ

d)

બાજ

9.

રાખોડી,સફેદ અને તપખિરીયા રંગનું દાણા ખાતું પંખી ગયું છે ?

a)

કબુતર

b)

ચકલી

c)

બગલો

d)

મોર

10.

ક્યા પંખીની ચાચ વાંકી અને અણીદાર હોય છે ?

a)

મોરની

b)

કબૂતરની

c)

પોપટની

d)

કાગડાની

11.

નીચેનામાંથી ક્યું પ્રાણી ઉડી શકે છે , છતાં તેને પંખી વર્ગમાં ગણાતું નથી ?

a)

શાહમૃગ

b)

બાજ

c)

ઘુવડ

d)

ચામાચીડિયું

12.

કયું પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલો પંજાનો ઉપયોગ કરે છે ?

a)

બાજ

b)

બતક

c)

જળ કુકડ

d)

બગલો

13.

પાણી અને કાદવમાં ખોરાકની શોધ માટે કોણ ચાંચનો ઉપયોગ કરે છે ?

a)

બગલો

b)

પોપટ

c)

કબુતર

d)

લક્કડખોદ

14.

પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયુ છે ?

a)

કાગડો

b)

ચકલી

c)

દરજીડો

d)

કબુતર

15.

કયા પંખીને ‘ પંખીઓના રાજા ’ કહેવામા આવે છે ?

a)

મોર

b)

ગરુડ

c)

કબૂતર

d)

સમડી