Worksheetsધોરણ -6- વિજ્ઞાન - એકમ -1 - ખોરાક ક્યાંથી મળે છે?
Total questions: 20
Worksheet time: 10mins
મધમાખી પુષ્પ પરથી શું એકઠું કરે છે?
પાણી
મધપુડો
મધુરસ
જીવજંતુઓ
હરણ માત્ર વાન્સ્પતીજ પેદાશ ખાય છે માટે તે ક્યા પ્રકારનું પ્રાણી છે?
માંસાહારી
તૃણાહારી
મિશ્રાહારી
કીટભક્ષી
નીચેનામાંથી દુધની બનાવટ કઈ છે?
દહીં
છાસ
માખણ
આપેલ તમામ
આપણે કઈ પ્રાણીજ પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ?
સિંગતેલ
પનીર
પાણી
એક પણ નહિ
રસોઈમાં ઉપયોગમાં આવતું ઘી કઈ ખાદ્ય પેદાશ હોઈ શકે?
વનસ્પતીજ
પ્રાણીજ
વનસ્પતિ અને પ્રાણીજ બંને
એક પણ નહિ
ખોરાકની દ્રષ્ટીએ માનવને નીચેનામાંથી શામા વર્ગીકૃત કરી શકાય?
માંસાહારી
તૃણાહારી
મિશ્રાહારી
કીટભક્ષી
નીચેનામાંથી કઈ દુધની બનાવટ નથી?
ચીઝ
માખણ
દહીં
મધ
રોટલી બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે?
લોટ
પાણી
લોટ અને પાણી બંને
એક પણ નહિ
દાળ બનાવવા માટે નીચેનામાંથી શાની જરૂર નથી?
ઘી/તેલ
દાળ
મીઠું
ચોખા
અનાજ,કઠોળ,ફળ,શાકભાજી જેવા પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત કયો છે?
વનસ્પતિ
પ્રાણીઓ
ક્ષાર
પાણી
નીચેનામાંથી કઈ વનસ્પતિના એક કરતા વધારે ભાગ ખોરાક તરીકે ઉપયોગી છે?
સરસવ
સરગવો
કેળ
આપેલ તમામ
દૂધ અને ઈંડા ક્યા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે?
વનસ્પતિ
પ્રાણી
વનસ્પતિ અને પ્રાણી
એક પણ નહિ
નીચેનામાંથી ક્યા વનસ્પતિજ સ્ત્રોતનો ગોળ બનાવવા ઉપયોગ થાય છે?
બટાટા
શેરડી
મકાઈ
ટામેટા
નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિજ કે પ્રાણીજ સ્ત્રોત તરીકે થતો નથી?
દૂધ
મધ
મીઠું
ભાત
વાઘ ________પ્રાણી છે?
તૃણાહારી
માંસાહારી
શાકાહારી
મિશ્રાહારી
અહી આપેલ ચિત્રમાં વનસ્પતિનો કયો ભાગ દેખાય છે?
પર્ણ
થડ
મૂળ
ફૂલ
અહી આપેલ વસ્તુઓ નો સ્ત્રોત કયો છે?
વનસ્પતિ
પ્રાણી
વનસ્પતિ અને પ્રાણી
એક પણ નહિ
અહી આપેલ પ્રાણી ક્યા પ્રકારનું છે?
માંસાહારી
તૃણાહારી
મિશ્રાહારી
કીટભક્ષી
અહી આપેલ વનસ્પતિના પાન શું ઉપયોગમાં આવે છે?
તેલ બનાવવા
દવા બનાવવા
ભાજી બનાવવા
ઘાસ તરીકે
અહી આપેલ પ્રાણી ક્યા પ્રકારનું છે?
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
કીટભક્ષી
