NEW
Font size
WorksheetsScience quiz
Total questions: 25
Worksheet time: 13mins
પ્રિઝમને કેટલી સપાટી હોય છે?
6
5
4
3
છોડની સામાન્ય ઊંચાઈ કેટલા ફૂટ હોય છે?
1
5
4
6
નીચેનામાંથી કોની વૃદ્ધિ થતી નથી?
ફુગ્ગો
માણસ
હાથી
તુલસીનો છોડ
લીંબુનો રસ ક્યા પ્રકારનો પદાર્થ છે?
એસિડ
બેઇઝ
ક્ષાર
તટસ્થ
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણમાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?
ઓક્સિજન
હાઇડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રોજન
કયા પ્રકારનો કાચ સૌથી મજબૂત હોય છે?
રંગીન
સાદો
બૂલેટ પ્રૂફ
દૂધીયો
નીચેનામાંથી કયું એસિડ દ્રાવણ નથી?
લીંબુનું
ટામેટાનું
આમલીનું
સાબુનું
નીચેનામાંથી કયુ એકદળી બીજ નથી?
ઘઉં
ચણા
મકાઈ
ડાંગર
સમયનો સૌથી નાનો એકમ કયો છે?
સેકન્ડ
મિનિટ
કલાક
દિવસ
હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે?
11%
50%
76%
21%
સમયનો સૌથી મોટો એકમ કયો છે?
સેકન્ડ
મિનિટ
કલાક
દિવસ
નીચેનામાંથી ક્યુ એસિડ દ્રાવણ છે ?
ધોવાનો સોડા
ખાવાનો સોડા
આમલીનું દ્રાવણ
ખાંડનું દ્રાવણ
સૌથી મોટો ગ્રહ કયો છે?
ગુરૂ
શનિ
મંગળ
બુધ
વનસ્પતિનું રસોડું કોણ છે?
ફળ
મૂળ
પ્રકાન્ડ
પર્ણ
ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તે દ્રાવનને શુ કહે છે?
એસિડ
બેઇઝ
ક્ષાર
તટસ્થ
બીજને ઉગવા માટે કયું પરિબળ જરૂરી નથી ?
હવા
પાણી
ગરમી
પક્ષીઓ
હોકાયંત્રમાં કયું ચુંબક વપરાય છે?
નળાકાર
સોયાકાર
વર્તુળાકાર
ગજિયો
પંખામાં કઈ ઊર્જા વપરાય છે?
વિદ્યુત ઊર્જા
ગતિ ઊર્જા
રાસાયણિક ઊર્જા
દવનિ ઊર્જા
કોણ લાલ લિટમસપત્રને ભૂરા રંગનું બનાવે છે?
એસિડ
બેઇઝ
ક્ષાર
એક પણ નહી
ગાજર એ વનસ્પતિનું કયું અંગ છે?
મૂળ
પ્રકાંડ
ફૂલ
ફળ
ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળેછે?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પચ્છીમ
માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
200
213
270
210
નીચેનામાંથી કોણ પોતાના શરીરનો રંગ બદલી શકે છે?
ખિસકોલી
કાચિંડો
સાપ
અજગર
વર્ષાઋતુમાં બિલકુલ ઓછો વરસાદ પડે તેને કઇ કુદરતી ઘટના કહેવાય?
ભુકંપ
દુકાળ
ધરતીકંપ
અતિવૃષ્ટિ
તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળેછે?
ખનીજક્ષરો
ચરબી
વિટામિન
રેસા
