NEW
Font size
Worksheets178 NMMS ધો7 વિજ્ઞાન પ્ર2 પ્રાણીઓમાં પોષણ
Total questions: 16
Worksheet time: 8mins
મનુષ્યના પાચનતંત્ર ની શરૂઆત ક્યાંથી થાય છે?
મુખગુહા
નાનું આંતરડું
મોટું આંતરડું
અન્નનળી
મુખ દ્વારા ખોરાક લેવાની પદ્ધતિને શું કહે છે?
અંતઃગ્રહણ
અભિશોષણ
પ્રકાશ સંશ્લેષણ
વાગોળવું
ગળેલ ખોરાક ક્યાંથી આગળ વધે છે?
નાનું આંતરડું
જઠર
અન્નનળી
મોટું આંતરડું
યકૃત શરીરના ઉદરમાં કઈ બાજુએ આવેલું હોય છે?
ડાબી
જમણે
વચ્ચે
ઉપર
પિત્તરસ કોનું પાચન કરે છે?
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
આપેલ તમામ ઘટકો
પાચન તંત્રના મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે?
1.5 મીટર
7.5 મીટર
6.5 મીટર
ખોટા પગ શેમા આવેલા હોય છે?
મનુષ્ય
ગાય
અમીબા
કીડી
પ્રવાહી ખોરાક (લિપિડ) નું સંપૂર્ણ પાચન શેમાં થાય છે?
નાનું આંતરડું
મોટું આંતરડું
યકૃત
જઠર
સફરજનના ટુકડાને બચકુ ભરવા માટે ક્યાં દાંતનો ઉપયોગ થાય છે?
છેદક દાંત
દાઢ
અગ્ર દાઢ
રાક્ષી દાંત
સ્વાદની પરખ શેના દ્વારા થાય છે?
રસાંકુરો
દાંત
લાળ રસ
સ્ટાર્ચ
પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે?
ગ્લુકોઝ
ફેટી એસિડ
સેલ્યુલોઝ
એમિનો એસિડ
કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે?
છેદક દાંત
અગ્ર દાઢ
રાક્ષી દાંત
મોટી દાઢ
નાના આંતરડાના શરૂઆતના 'C' આકારના ભાગને શું કહે છે?
પકવાશય
મળાશય
આમાંશય
આપણે ક્યાં કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી?
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
શર્કરા
માલ્ટોઝ
ક્યુ પક્ષી વનસ્પતિ માંથી રસ ચૂસે છે?
કબુતર
બાજ
હમિંગ બર્ડ
શાહમૃગ
ક્યાં અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી?
લાળગ્રંથિ
જઠર
નાના આંતરડા
મોટા આંતરડા
