WorksheetsOTR - 1 SCIENCE
Total questions: 20
Worksheet time: 20mins
એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડ ને ............. કહે છે.
પોષક દ્રવ્યો
પાક
વાવણી
રોપણી
નીચેનામાંથી કૃત્રિમ રેસાનો એક પ્રકાર કયો છે ?
કપાસ
ઊન
શણ
રેયોન
જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે ?
ઓરણી
ખૂરપી
હળ
સમાર
કપાસ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલીમર છે ?
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
નકકી કરી ન શકાય.
એક પણ નહીં.
નીચેનામાંથી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબકકો કયો છે ?
નીંદામણ
થ્રેશીંગ
ભૂમિને તૈયાર કરવી
વાવણી
PVC નું પૂર્ણ નામ જણાવો.
પોલી વાઈરસ ક્લોરાઈડ
પોલીથીન વિનાઈલ ક્લોરાઈડ
પોલી વિનાઈલ ક્લોરાઈડ
આપેલ તમામ
નીચે આપેલ જોડકું યોગ્ય રીતે જોડો.
(1) ખરીફ પાક (a) ઘઉં ,ચણા
(2) રવિ પાક (b) ડાંગર ,મકાઈ
(3) કૃત્રિમ ખાતર (c) છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર
(4) કુદરતી ખાતર (d) NPK ,પોટાશ
(1 - b),(2 - a),(3 - d),(4 - c)
(1 - a),(2 - b),(3 - c),(4 - d)
ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે કયાં પ્રકારના પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે ?
બેકેલાઇટ
મેલામાઈન
પોલીથીન
PVC
નીચેનામાંથી સિંચાઈની પરંપરાગત રીત કઈ છે ?
ફૂવારા પદ્ધતિ
ટપક પદ્ધતિ
ચેનપંપ
આપેલ તમામ
આપેલ જોડકું યોગ્ય રીતે જોડો.
(1) થર્મોપ્લાસ્ટિક (a) બેકેલાઇટ
(2) થર્મોસેટિંગ પ્લાસ્ટિક (b) પોલીથીન
(3) વનસ્પતિજન્ય રેસા (c) કપાસ
(4) પ્રાણીજન્ય રેસા (d) ઊન
(1- b),(2 - a),(3 - c),(4 - d)
(1- b),(2 - a),(3 - d),(4 - c)
ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે જેને ............. કહે છે.
વનસ્પતિ સૃષ્ટિ
રણનિર્માણ
પ્રાણી સૃષ્ટિ
સ્થાનિક જાતિ
સમયાંતરે ખેતરમાં પાણી પુરૂં પાડવાની ક્રિયાને શું કહે છે ?
નીંદણ
સિંચાઈ
લણણી
સંગ્રહ
પેરાશૂટ અને પર્વતારોહણ માટેનાં દોરડાં બનાવવા કયાં રેસાનો ઉપયોગ થાય છે ?
રેયોન
એક્રિલિક
પોલીએસ્ટર
નાયલોન
એવું ક્ષેત્ર જયાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ............... કહેવાય છે.
રાષ્ટ્રીય ઉદ્યાન
જૈવ આરક્ષણ વિસ્તાર
અભયારણ્ય
એક પણ નહીં.
નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?
લણણી
નીંદામણ
નીંદણનાશક
ઊપણવું
પ્લાસ્ટિક જૈવવિઘટનીય પદાર્થ છે.
નકકી કરી શકાય નહીં.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
એક પણ નહીં.
વનસ્પતિમાં લગભગ 90 % પાણી હોય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
નકકી કરી શકાય નહીં.
એક પણ નહીં.
વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો તેને શું કહે છે ?
દુષ્કાળ
જૈવવિવિધતા
અભયારણ્ય
વનનાબૂદી
હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે ?
દાતરડું
સમાર
કમ્બાઈન
વાવણીયો
પોલીએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ કયું છે ?
પ્રોટીન
પોલીમર
પોલીથીન
PET
