NEW
Font size
Worksheets183 NMMS ધો7 વિજ્ઞાન પ્ર7 હવામાન આબોહવા
Total questions: 15
Worksheet time: 5mins
|| ૐ ||
■ શ્રી ફરિયાદકા પ્રા શાળા ■
◆ 94294 69201 ◆
હવામાનની આગાહી કોણ કરે છે?
જ્યોતિષ
વૈજ્ઞાનિકો
હવામાન વિભાગ
માહિતી પ્રસારણ વિભાગ
સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો શેનો બનેલો મોટો ગોળો છે?
ઘન
પ્રવાહી
વાયુ
ધ્રુવ પ્રદેશમાં શિયાળામાં તાપમાન લગભગ કેટલું નીચું જાય છે?
-37℃
0℃
ઉષ્ણ કટિબંધના વર્ષા વન પ્રદેશોનું બીજું નામ શું છે?
કર્કવૃત્તીય પ્રદેશો
વિષુવવૃત્તીય પ્રદેશો
ક્યાં પ્રાણી બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતા નથી?
ધ્રુવીય રીંછ અને પેગવીન
વહેલ અને શાર્ક
ટોઉકાન પક્ષીનું ખોરાક મેળવવા માટેનું અનુકૂલન જણાવો.
લાંબી મોટી ચાંચ
મોટી પાંખો
ક્યુ પક્ષી શિયાળો ગાળવા માટે ભારતમાં સ્થળાંતર કરે છે?
પેગ્વિન
સાયબેરીયન ક્રેઇન
પૃથ્વીની સપાટીના આશરે કેટલા ભાગ પર વર્ષા વનો આવેલા છે?
0.06
0.1
કોઈપણ સ્થળના વાતાવરણની રોજબરોજની સ્થિતિને શું કહે છે?
હવામાન
ગોલીય સ્થિતિ
રણપ્રદેશની આબોહવા કેવી હોય છે?
ભેજવાળી
ગરમ અને સૂકી
ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી હોય છે?
ગરમ અને સૂકી
ભેજવાળી
નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિન નું નથી?
સફેદ રંગ અને જાળીદાર પગ
સામૂહિક સ્થળાંતર
ક્યાં પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે?
ધ્રુવીય પ્રદેશ
વિષુવવૃત્તીય પ્રદેશ
નીચેનામાંથી ક્યાં પ્રાણીની સુંઘવાની શક્તિ પ્રબળ હોય છે?
ધ્રુવીય રીંછ
કસ્તુરી બળદ
નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં?
પવનનો વેગ
ભેજનું પ્રમાણ
તાપમાન
આબોહવા
