NEW
Font size
Worksheets56 ધો6 વિજ્ઞાન પ્ર2
Total questions: 20
Worksheet time: 10mins
આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે.તેને શું કહે છે ?
પોષક ક્ષારો
પોષક દ્રવ્યો
પાણી
આહારના મુખ્ય ઘટકો કેટલા ?
5
6
ઘઉં, ચોખા,બાજરી માંથી કયું પોષક દ્રવ્ય મળે છે ?
કાર્બોદિત
પ્રોટીન
સોયાબીન,રાઈ, તલ, મગફળી માંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે ?
ચરબી
પ્રોટીન
કઠોળ માંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે ?
ચરબી
પ્રોટીન
દૂધ,પનીર,ઈંડા,માછલી,રાજમા તેમજ સોયાબીન માંથી કયું પોષકદ્રવ્ય મળે છે ?
પ્રોટીન
ખનીજ ક્ષાર
કઠોળ ને બાફીને ખાવાથી તેમાં રહેલું પ્રોટીન _ _ _ _ _ બને છે.
અપાચ્ય
પાચ્ય
વિટામિન A ની ઉણપથી કયો રોગ થાય છે ?
બેરીબેરી
રતાંધળાપણું
ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, માછલીના યકૃત ના તેલ માંથી કયું વિટામિન મળે છે ?
વિટામિન A
વિટામિન B
વિટામિન B ની ઉણપથી કયો રોગ થાય છે ?
સુકતાન
બેરીબેરી
વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે ?
સ્કરવી
સુકતાન
વિટામિન D ની ઊણપ થી કયો રોગ થાય છે ?
સુકતાન
બેરીબેરી
દૂધ,માછલી,સૂર્યના કિરણો માંથી કયું વિટામિન મળે છે ?
વિટામિન E
વિટામિન D
વિટામિન E ની ઉણપથી કયો રોગ થાય છે ?
પાંડુરોગ
યકૃત ના રોગો
રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે ?
વિટામિન B
વિટામિન C
હું રક્તના સંવર્ધનમાં મદદ કરું છું.
વિટામિન K
વિટામિન E
દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
વિટામિન A
વિટામિન C
આપણા શરીરના વજનનો કેટલા ટકા ભાગ પાણીને આભારી છે ?
1
0.7
ક્યાં ખનીજ ક્ષાર ની ઉણપથી ગોઈટર રોગ થાય છે ?
ફોસ્ફરસ
આયોડીન
પેલાગ્રા આહારના ક્યાં ઘટકની ઉણપથી થતો રોગ છે ?
ચરબી
વિટામિન
