wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

sci std6

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.
What is the 4th planet from the sun?
a)
Earth
b)
Mars
c)
Pluto
d)
Earth
e)
Venus
2.
માપન માટે ની આંતર રાષ્ટીયૅ અકમ પ્ર્ણાલી ને ટુંક માં શું કહે છે?
a)
SI
b)
CGS
c)
MKS
d)
MKSG
e)
SIG
3.
પીનહોલ કેમેરા નો સિધ્હાત કયો છે?
a)
પ્ર્કાશ ત્રાંસો ગતિ કરે છે.
b)
પ્રકાશ સીધી રેખા માં ગતિ કરે છે.
c)
0
d)
0
e)
0
4.
ગજિયા ચુંબક નું ગુરુત્વાકષૅણ સૌથી વધુ ક્યાં લાગે છે.?
a)
ચુબક ના ધ્રુવો તરફ
b)
ચુંબક ની વચ્ચે.
c)
0
d)
0
e)
0
5.
હવા જયારે ઠંડા પાણી ના સંપર્ક માં આવે છે ત્યારે.......
a)
બાષ્પીભવન કહે છે
b)
ઘનીભવન કહે છે.
c)
0
d)
0
e)
0
6.
ચાંમડી દ્વારા કયુ પ્રાણી સ્વસન કરે છે?
a)
ઍળસીયૂ
b)
યાક
c)
માછ્લી
d)
વહેલ
e)
તમામ
7.
નિવાસ્થાન ની જરુરીયાત શું છે?
a)
આશ્રય માટે
b)
પાણી અને હવા માટે
c)
ખોરાક માટે
d)
તમામ જવાબ સાચા
e)
0
8.
ઘડીયાળ ના કાંટાં ની ગતિ ........એ કેવા પ્રકાર ની ગતી છે?
a)
આવૅત ગતિ
b)
વક્ર ગતિ
c)
વર્તુળા કાર ગતિ
d)
રેખિય ગતિ
e)
0
9.
નીચેના માંથી કઇ વસ્તુ માં ચુંબક નો ઉપયોગ થતો નથી.
a)
બલ્બ
b)
ક્મ્પુટ્ર્ર્ર્ર્ર હાર્દ્ડ ડીસ્ક
c)
DVD
d)
LED TV
e)
0
10.
ઓબેનોઈટ કેવો પ્રદાર્થ છે?
a)
વિધુત સુવહક
b)
વિધુત અવાહક
c)
વિધુત રક્ષક
d)
વિધુત મંદવાહક
e)
તમામ
11.
પડ્છાયો હંમેશા શાના પર જીલાય છે?
a)
કેલિડોસ્કોપ
b)
દૂરબિન
c)
પડદો
d)
ટેલિસ્કૉપ
e)
0
12.
દરિયા ની અંદર રહીને દરિયા ની બહાર જાસુસી કરવા કયા સાધન નો ઉપયોગ થાયછે?
a)
માઈસ્કોસ્કોપ
b)
પેરિસ્કોપ
c)
દૂરબિન
d)
કેડિલોસ્કોપ
e)
0
13.
નિચેના માંથી કયા કાગળ નુ પુન: નિર્માળ થઈ શકે છે ?
a)
જુનાં છાંપા
b)
જૂની નોટ્બુકો
c)
કાગળ ની પસ્તી
d)
તમામ જવાબ સાચા
e)
0
14.
દરિયા ની અંદર રહીને દરિયા ની બહાર જાસુસી કરવા કયા સાધન નો ઉપયોગ થાયછે?
a)
ટીપવાથી
b)
ચુંબક ને પછાડવાથી
c)
ચુંબક ને ગરમ કરવાથી
d)
સમાન ધ્રુવો જોડે લાવવાથી
e)
તમામ જવાબ સાચા
15.
જે પ્ર્દાથૅ માથી અંશત: પ્રકાશ પ્રસાર થાય તે પ્રદાથૅ ને શું કહે છે ?
a)
પારદશૅક
b)
પારભાશક
c)
અપારદશૅકૅ
d)
તમામ જવાબ સાચા
e)
0
16.
સ્વિચ નુ રિપેરિંગ કરનાર માણસૅ રબર ના મોજા પહેરે છે ?
a)
વિધુત અવાહક હોયછે
b)
કરંટ ના લાગે તે માટે
c)
જીવ ના રક્ષણ માટે
d)
તમામ જવાબ સાચા
e)
0
17.
અજૈવિક ઘટક કયા છે ?
a)
હવા
b)
જમીન
c)
પ્રકાશ
d)
તાપમાન
e)
તમામ જવાબ સાચા
18.
માછ્લી ના અનુકૂલનો કયા છે ?
a)
ચૂઇ
b)
ભિંગડા
c)
મિનપક્ષો
d)
બૉટ આકાર નુ શરીર
e)
તમામ જવાબ સાચા
19.
વિઘટન પામે તેવા પ્રદાથૅ કયા છે ?
a)
શાકભાજી
b)
કાગળ
c)
છાપા ની પસ્તી
d)
વનસ્પતિ ના પાંદડા
e)
તમામ જવાબ સાચા
20.
અંધારામાં રાખેલી વસ્તુ આપડે જોઈ શકતા નથી.....
a)
વસ્તુ પર પ્રકાશ પડ્તો નથી
b)
પ્રકાશ નુ પ્રરાવતૅન થતુ નથી
c)
પ્રકાશ ની હાજરી જરુરી છે
d)
તમામ જવાબ સાચા
e)
0
21.
વ્ર્તુળાકાર ગૅતિ ના ઉદાહરણ કૅયા છે
a)
પંખા ની ગતિ
b)
ભમરડા ની ગતિ
c)
ઘડિયાલનાં કાંટાં ની ગતિ
d)
તમામ જવાબ સાચા
e)
0
22.
આવૅત ગતિ ના ઉદાહરણ કયા છે
a)
હિંચકા ની ગતિ
b)
લોલક ની ગતિ
c)
બંને સાચા છે.
d)
0
e)
0
23.
વસ્તુ ની લંબાઈ માપવા માટે કઈ બાબત ધ્યાન માં રાખીશું....
a)
સીધિ આંખે જોવું
b)
વસ્તુ ને માપપટ્ટી અડાડીને રાખવી
c)
સુન્યથી માપ ની ગણતરી કરવી
d)
સુન્ય તુટી ગયેલ પટ્ટીમાં આગળ ના અંક થી ગણવું
e)
તમામ જવાબ સાચા