wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ધોરણ 6 થી 8

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

દિશા બદલવા અને પાણીમાં સંતુલન રાખવા માછલીને શું મદદ કરે છે?

a)

પૂંછડી

b)

જાલર

c)

ચૂઈ

d)

ભીંગડા

2.

વનસ્પતિ , પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો મળીને કેવા ઘટક બનાવે છે ?

a)

જૈવિક ઘટક

b)

અજૈવિક ઘટક

c)

જૈવિક અને અજૈવિક બંને

d)

જૈવિક અને અજૈવિક એક પણ નહિ.

3.

1 મીટર = ________ સેમી.

a)

100

b)

10

c)

10000

d)

1

4.

1 km =___________ m

a)

10

b)

1000

c)

10000

d)

100

5.

ફૂટપટ્ટીના યોગ્ય અવલોકન માટે આંખની સાચી સ્થિતિ કઈ છે?

a)

સ્થિતિ- A

b)

સ્થિતિ- B

c)

સ્થિતિ- C

d)

ત્રણેય

6.

આપેલ ચિત્રમાં કયા પ્રકારની ગતિ દર્શાવેલી છે?

a)

સરળ ગતિ

b)

અસ્તવ્યસ્ત ગતિ

c)

આવર્ત ગતિ

d)

વર્તુળાકાર ગતિ

7.

કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ___________ હોય છે.

a)

વર્તુળાકાર ગતિ

b)

સીધી ગતિ

c)

અસ્તવ્યસ્ત ગતિ

d)

આવર્ત ગતિ

8.

1 મીટર , 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર માં સૌથી નાની લંબાઈ કઈ છે?

a)

1 મીટર

b)

1 સેન્ટીમીટર

c)

1 કિલોમીટર

d)

1 મિલીમીટર

9.

જે પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકાય તો તે પદાર્થને કેવો પદાર્થ કહે છે?

a)

પારદર્શક પદાર્થ

b)

અપારદર્શક પદાર્થ

c)

પારભાસક પદાર્થ

d)

આપેલ ત્રણેય

10.

આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં મીણબતી સ્પષ્ટ જોઈ શકાશે?

a)

સ્થિતિ- a

b)

સ્થિતિ- b

c)

આપેલ બંને

d)

એક પણ નહિ

11.

પ્રકાશના પથમાં __________ પદાર્થ આવતાં પડછાયો રચાય છે.

a)

પારદર્શક

b)

અપારદર્શક

c)

પારભાસક

d)

ત્રણેય

12.

નીચેનામાંથી કયું પદાર્થનું કુદરતી ઉદગમ સ્થાન નથી?

a)

સૂર્ય

b)

ચન્દ્ર

c)

આગિયો

d)

તારા

13.

વિદ્યુત-કોષ તથા વિદ્યુત-બલ્બમાં _______ ટર્મિનલ (ધ્રુવો ) હોય છે.

a)

એક

b)

બે

c)

અસંખ્ય

d)

એક પણ નહિ

14.

વીજ- પરીપથને તોડવા માટે વપરાતા સાધનને _________ કહેવાય છે.

a)

સ્વિચ

b)

બલ્બ

c)

વિધુત-કોષ

d)

ફિલામેન્ટ

15.

નીચેનામાંથી કયા પદાર્થને બે વાયરની વચ્ચે મુકવાથી બલ્બ પ્રકાશિત થશે.

a)

રબર

b)

લાકડું

c)

ચાવી

d)

પ્લાસ્ટિક

16.

નીચેનામાંથી કયા પદાર્થને બે વાયર વચ્ચે જોડતા બલ્બ પ્રકાશિત થશે નહિ.

a)

રબર

b)

પ્લાસ્ટિક

c)

લાકડું

d)

આપેલ ત્રણેય

17.

નીચેનામાંથી કયો પદાર્થ ચુંબકીય છે?

a)

લોખંડ

b)

નિકલ

c)

કોબાલ્ટ

d)

આપેલ ત્રણેય

18.

દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?

a)

હોકાયંત્ર

b)

પેરિસ્કોપ

c)

કેલિડોસ્કોપ

d)

પિનહોલ

19.

પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ________ કહે છે.

a)

બાષ્પોત્સર્જન

b)

ઘનીભવન

c)

વરસાદ

d)

એક પણ નહિ

20.

વાતાવરણમાં કેટલા ટકા ઓક્સીજન હોય છે?

a)

21

b)

99

c)

78

d)

0.04