wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

354 PSE પર્યાવરણ ભાગ11

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે ?

a)

ડમરો

b)

તુલસી

2.

આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલ જોવા મળે છે ?

a)

તુલસી

b)

મની વેલ

3.

કાગડો પાણી માટે ક્યાં ગયો ?

a)

કૂવા પાસે

b)

હવાડામાં

4.

કોકીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું ?

a)

ગંદી ચાંચ ધોવાનું

b)

સ્નાન કરવાનું

5.

કાગડો લુહાર પાસે શું લેવા ગયો ?

a)

માટી લેવા

b)

દાતરડું લેવા

6.

કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું ?

a)

માટી લાવવા

b)

પાણી લાવવા

7.

માટીના ઘડાને સખત બનાવવા શું કરવામાં આવે છે ?

a)

આગની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે

b)

રંગવામાં આવે છે

8.

ટીંબાએ કાગડાને શું આપ્યું ?

a)

માટી

b)

પાણી

9.

ટીંબા એ કાગડાને માટી ખોદવા શું લાવવા કહ્યું ?

a)

લુહાર પાસેથી દાતરડું લાવવા કહ્યું

b)

મરગલાની શિંગડી લાવવા માટે કહ્યું

10.

તમારા ઘરે માટીનાં ઘડામાં શું ભરવામાં આવે છે ?

a)

પાણી

b)

અનાજ

11.

લાકડામાંથી ખુરશી - ટેબલ બનાવવા માટે ગામના કયા કારીગર પાસે જશો ?

a)

મોચી

b)

સુથાર

12.

કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે ?

a)

ચાકડો

b)

ટાંકણું

13.

પાકુ મકાન કઈ-કઈ વસ્તુઓમાંથી બને છે ?

a)

માટી , ગારો , ડાળીઓ

b)

સિમેન્ટ , રેતી , લોખંડ

14.

અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે ?

a)

લાકડાની સીડી

b)

પગથિયા

15.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

કુવાએ કાગડાને પાણી લઈ આવવા કહ્યું.

b)

કુંભારે કાગડાને માટી લઈ આવવા કહ્યું.