wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

169 NMMS વિજ્ઞાન પ્ર3 સંશ્લેશીત રેસાઓ અને પ્લાસ્ટિક

Total questions: 14

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી મળતા પોલીમર માટે કયો શબ્દ યોજાયો છે?

a)

પ્રોટીન

b)

પોલિએસ્ટર

c)

સેલ્યુલોઝ

d)

ક્રુકટોઝ

2.

નીચેનામાંથી કૃત્રિમ રેસા ક્યાં છે?

a)

કપાસ

b)

શણ

c)

ઊન

d)

એક્રેલિક

3.

રસોડામાં રસોઈ બનાવતી વખતે ધ્રુવી શામાંથી બનાવેલા કપડાં પહેરશે નહીં?

a)

સુતરાઉ

b)

રેશમ

c)

ટેરીલીન

d)

ઊન

4.

નોન સ્ટીક કુક વેર બનાવટમાં ક્યાં રેસાનો ઉપયોગ થાય છે?

a)

પોલિયેસ્ટર

b)

ટેફલોન

c)

રેયોન

d)

નાયલોન

5.

પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ ક્યાં નામે ઓળખાય છે?

a)

ટેરીકોટ

b)

પોલિકોટ

6.

નીચે પૈકી શાનું રિસાયકલ થઈ શકે નહીં?

a)

થેલી

b)

કુકરનું હેન્ડલ

c)

પ્લાસ્ટિકની ખુરશી

d)

પ્લાસ્ટિકના રમકડા

7.

નીચેનામાંથી કયો શબ્દ ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે?

a)

પોલિમર

b)

સંશ્લેષિત

c)

પ્લાસ્ટિક

d)

પોલીથીન

8.

ક્યાં રેસા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે?

a)

કપાસ

b)

રેયોન

c)

નાયલોન

d)

નિયોપ્રિન

9.

સંશ્લેષિત રેસા ની જેમ જ પ્લાસ્ટિક પણ . . . . . છે.

a)

રબર

b)

ધાતુ

c)

પોલીમર

d)

કુદરતી

10.

પોલીમર જે નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે?

a)

અણુ

b)

કોષ

c)

મોનોમર

d)

પડ

11.

સંશ્લેષિત રેસામાંથી બનાવેલું કાપડ કેટલું પાણી શોષે છે?

a)

ઘણું વધુ

b)

નહીંવત

c)

વધુ

d)

રંગીન

12.

એવા ક્યાં રસાયણો છે, જે ફળોની જેમ સુગંધ આપે છે?

a)

મિસ્ટર

b)

એસ્ટર

c)

પેટ્રોકેમિકલ્સ

d)

મિથેન

13.

4R ના સિદ્ધાંતમાં એકના એક પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો એટલે?

a)

રિસાયકલ

b)

રિકવર

c)

રીડ્યુસ

d)

રીયુઝ

14.

આપેલ રેસાઓને મજબૂતાઈના ચડતા ક્રમમાં ગોઠવો.

1) નાયલોન 2) રેશમ 3) ઉન 4) કપાસ

a)

3421

b)

3241

c)

3124

d)

3214